દારૂબંધીની પોલ ખુલી:રાજકોટના એસ.ટી. બસપોર્ટના બાથરૂમાં દારૂ ગટગટાવતાં બે ડ્રાઈવરો પકડાયા, ટ્રાફિક ઈન્સ્પેક્ટરે તપાસ કરતા સત્ય સામે આવ્યું
દારૂમાં મગ્ન આવા ડ્રાઈવરો બસ ચલાવે તો અકસ્માત ન સર્જાય તો બીજું શું થાય ?,બસપોર્ટમાં વ્યવસ્થા ઓછી’ને સમસ્યા વધુ હોવા છતાં અધિકારીઓનું તાગડધીન્ના,આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકો માસ્ક પહેરતાં હોવા છતાં કોઈ પ્રકારનું ચેકિંગ નથી કરાતું !
http://dlvr.it/SGH1Wm
http://dlvr.it/SGH1Wm

Comments
Post a Comment