વિદ્યાર્થી ખેલાડીઓ આનંદો!:ભારતની તમામ યુનિવર્સિટી પૈકી સૌપ્રથમ પાટણ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી ખેલાડીઓના હિતમાં બે મોટા નિર્ણય લેવાયા
નેશનલ અને વેસ્ટ ઝોન સ્પધૉમાં ભાગ લેતાં ખેલાડીઓની અલાયદી પરીક્ષા અને વિમા કવચનો નિર્ણય,રૂ. 4 લાખનું વિમા કવચ મેળવી તેનું પ્રિમિયમ પણ યુનિવર્સિટી દ્વારા ભરપાઇ કરવાનો નિર્ણય
http://dlvr.it/SGDW9G
http://dlvr.it/SGDW9G

Comments
Post a Comment