આઝાદી કા અમૃત મહોત્સવ:ઓલિમ્પિયન ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડા આજે RSS સંકલિત સ્કૂલની મુલાકાતે, સમતોલ આહાર-ફીટનેસ અંગે માર્ગદર્શન આપશે https://ift.tt/eA8V8J
2023 સુધીમાં 75 ભારતીય સ્કૂલોમાં ‘મીટ ધ ચેમ્પિયન્સ’ પ્રોગ્રામ હેઠળ ઓલિમ્પિક ખેલાડીઓ મુલાકાત લેશે,ગોલ્ડ મેડાલિસ્ટ જેવલીન થ્રોઅર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે રૂબરૂમાં તથા વિડિયો કોન્ફરન્સથી જોડાશે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/31rEUo3
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/31rEUo3
Comments
Post a Comment