મહેસાણામાં LRD, PSIની ભરતી:મેદાનની અંદર-બહાર ઉમેદવારો માટે વ્યવસ્થાનાં કોઇ ઠેકાણાં નથી https://ift.tt/eA8V8J
મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી માટે પ્રથમ દિવસે 600 ઉમેદવારોને બોલાવાયાં,ગ્રાઉન્ડની બહાર પીવાના પાણી, શૌચાલય સહિતની સુવિધાના અભાવે ઉમેદવારોમાં ભારે રોષ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2ZVEO7s
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2ZVEO7s
Comments
Post a Comment