ઓમિક્રોનનું સ્થાનિક સંક્રમણ:ઝામ્બિયાથી આવેલા દંપતીનો રિપોર્ટ 15મીએ પોઝિટિવ આવ્યો હતો, સંપર્કથી અન્યોમાં પ્રસર્યો
ચિંતા : ઓમિક્રોનનો 8 દિવસમાં અેક જ પરિવારના 7 ને ચેપ લાગ્યો,રાહત : હોમ આઈસોલેશનમાં રહેલા તમામને કોઇ લક્ષણ નહીં,3 બાળકો સહિત 7 દર્દીનું આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ : 4 ડિસેમ્બરે પ્રથમ કેસ મળ્યો હતો, 19 દિવસમાં આંક વધીને 10 થયો
http://dlvr.it/SFxW4J
http://dlvr.it/SFxW4J

Comments
Post a Comment