Skip to main content

વાઇરલ વીડિયો:રાજકોટમાં બાળકો સાથે ટ્રિપલ સવારીનો દંડ મગાતાં મહિલાનો આક્રોશ, કહ્યું: હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારે બાળકોને ક્યાં મૂકવા જવાં ?

કોઠારિયા પોલીસચોકી નજીકથી આશા પટેલ નામની મહિલાએ વીડિયો બનાવ્યો,વીડિયોમાં વેદના ઠાલવતાં કહ્યું હતું કે અહીં ત્રણ સવારી બાળકોને બેસાડવાનો દંડ લેવામાં આવે છે, તો બાળકોને ક્યાં મૂકવા જવાનાં ?,સરકાર સરસ કામ કરે છે, પરંતુ અહીં નાના માણસોને હેરાન કરવામાં આવે છે – મહિલા
http://dlvr.it/SGLh3S

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6