Skip to main content

ચુકાદો:સુરતના હજીરામાં પાંચ વર્ષની બાળકી પર સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય આચરી હત્યા કરનાર આરોપી દોષિત જાહેર, 29મીએ સજા ફટકારાશે

મધ્યપ્રદેશના 27 વર્ષીય આરોપીએ બાળકી સાથે બદકામ કર્યું હતુ,અલગ અલગ 26 સાક્ષીઓની કોર્ટમાં તપાસ કરવામાં આવી હતી,પોલીસ દ્વારા 53 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા
http://dlvr.it/SFxBRq

Comments