રાજ્યમાં સરેરાશ વરસાદ 85%, હજુ પણ 10%ની ઘટ, સિઝનનો 50% વરસાદ એક મહિનામાં પડી ગયો,સરેરાશથી ત્રણ ગણો, અગાઉ 1926માં આ મહિનામાં રેકોર્ડ 376 મીમી વરસાદ પડ્યો હતો,રાજ્યનાં જળાશયોમાં 74% જળસંગ્રહ, 61 ડેમ પૂર્ણ ભરેલા, 18માં 10%થી ઓછું,સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ પાણી, આ સપ્તાહ પણ વરસાદથી ભરપૂર રહેવાની આગાહી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zKHeBK