દરોડા:રાજકોટમાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગર વિજિલન્સે જુગાર ક્લબ પર દરોડો પાડ્યો, નામચીન જીન્નત સહિત 10થી વધુની અટકાયત
પોલીસે અચાનક આવી રેડ કરતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી,ઘણા લાંબા સમયથી પોલીસની મીઠી નજર હેઠળ જીન્નત ક્લબ ચલાવતી
http://dlvr.it/S8X3FD
http://dlvr.it/S8X3FD

Comments
Post a Comment