સુવિધા ઊભી કરાશે:નવરંગપુરામાં 10 માળનું અર્બન હાઉસ બનાવાશે, શહેરી વિકાસની કામગીરી માટે બિલ્ડર અને લોકોએ જુદીજુદી કચેરી નહીં ભટકવું પડે
ટાઉન પ્લાનિંગ કમિટીમાં અર્બન હાઉસ બનાવવાની દરખાસ્ત રજૂ અને તેની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી
http://dlvr.it/S7xJlB
http://dlvr.it/S7xJlB

Comments
Post a Comment