હવામાન:ભરૂચ-નર્મદા જિલ્લામાં ભાદરવો ભરપૂર : વાલિયામાં 3 ઇંચ, દેડિયાપાડામાં 2 ઇંચ, હજી 5 દિવસની આગાહી https://ift.tt/eA8V8J
શહેરોના માર્ગો પર પાણી ભરાતાં વાહન વ્યવહારને ભારે અસર, દિવસભર ઝરમર યથાવત રહી,વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, નવા નીર આવતાં જિલ્લાના નદી-નાળા બે કાંઠે વહેતાં થયાં
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zz9YNA
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zz9YNA
Comments
Post a Comment