Skip to main content

રોડના ખાડે રાજકારણ:અમદાવાદના S P રિંગ રોડના વટવા રેલવે ઓવરબ્રીજ પર જાણે યમરાજને હાજર રાખ્યા હોય તેમ લોખંડના સળિયા અને સિલિંગ બહાર નીકળીને ગયા: અર્જુન મોઢવાડિયા

ખાડા અને સળિયા બહાર હોવાથી અનેક ટુ-વ્હીલર ચાલકો સ્લીપ ખાઈને નીચે પટકાય છે,ઔડા અને સરકારના પાપે વટવા રેલવે ઓવરબ્રીજ ઉપરથી પસાર થતા રોજના હજારો વાહન ચાલકો ઉપર તોળાતો મોતનો ખતરો,રોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે નવા જ બનેલા રોડ પણ માંડ ત્રણ-ચાર મહિનામાં તૂટી જાય છે
http://dlvr.it/S88N1l

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6