કોરોના ગુજરાત:સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ 6 મળી રાજ્યમાં 16 નવા કેસ, 12 દર્દીએ કોરોનાને હરાવ્યો, 22મા દિવસે શૂન્ય મોત
5 શહેર અને 29 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી,રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 814ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા,રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો
http://dlvr.it/S8KlCW
http://dlvr.it/S8KlCW

Comments
Post a Comment