કોર્ટના આદેશ બાદ ફરિયાદ:છેતરપિંડી અને દુષ્કર્મનો ભોગ બનેલી આણંદની યુવતી દ્વારા વડોદરાના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ https://ift.tt/eA8V8J
કર્મચારી યુવતીને વડોદરાના વેપારીએ પ્રેમજાળમાં ફસાવી દૂષ્કર્મ આચર્યું,પોલીસમાં વારંવાર રજુઆત છતા ગુનો નોંધાયો નહતો,કર્મચારી રહેલી યુવતી સાથે પ્રેમલીલા કરી રૂ.ત્રણ લાખ જેવી મોટી રકમ પણ પડાવી લીધી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3EZizgF
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3EZizgF
Comments
Post a Comment