વરસાદ ઓડિટ રિપોર્ટ:100 વર્ષના ઇતિહાસમાં સપ્ટેમ્બરમાં આ વર્ષે બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ પડ્યો https://ift.tt/eA8V8J
રાજ્યમાં સરેરાશ વરસાદ 85%, હજુ પણ 10%ની ઘટ, સિઝનનો 50% વરસાદ એક મહિનામાં પડી ગયો,સરેરાશથી ત્રણ ગણો, અગાઉ 1926માં આ મહિનામાં રેકોર્ડ 376 મીમી વરસાદ પડ્યો હતો,રાજ્યનાં જળાશયોમાં 74% જળસંગ્રહ, 61 ડેમ પૂર્ણ ભરેલા, 18માં 10%થી ઓછું,સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ પાણી, આ સપ્તાહ પણ વરસાદથી ભરપૂર રહેવાની આગાહી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zKHeBK
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zKHeBK
Comments
Post a Comment