Skip to main content

બરોડા ડેરી વિવાદ:​​​​​​​​​​​​​​ 4 ધારાસભ્યો ભાવફેર મુદ્દે ડેરી પાસે તંબુ તાણશે,આજથી પ્રતીક ઉપવાસ, 2 દિવસ સવારે 10થી 5 પ્રતીક ધરણાં કરાશે https://ift.tt/eA8V8J

નિયમ પ્રમાણે જે થાય તે ભાવ અમે પશુપાલકોને અમે આપીએ છીએઃબરોડા ડેરીના ચેરમેન,દૂધમાં યોગ્ય ભાવફેર અંગે સત્તાધિશો સાથેની બેઠકમાં કોઇ નિવેડો ન આવ્યો, MLA કેતન ઇનામદારે કહ્યું: 'જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે',સાવલી ધારાસભ્ય સાથે ડભોઇ, વાઘોડિયા અને કરજણના ધારાસભ્યો પણ ડેરી સામેના વિરોધમાં જોડાતાં વિવાદ વકરવાની પ્રબળ સંભાવના

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3lzdtOY

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6