જસ્ટિસ મહેતા પંચનો રિપોર્ટ:શ્રેય હોસ્પિ. અગ્નિકાંડમાં ટ્રસ્ટી ભરત મહંતની બેદરકારી, ઉદય શિવાનંદની આગમાં 'ધમણ' દોષી, છતાં દાનમાં મળ્યું હોવાથી કાર્યવાહી ન થઈ શકે! https://ift.tt/eA8V8J
વિધાનસભામાં 232 પાનાંનો શ્રેય અગ્નિકાંડ અને 205 પાનાંનો ઉદય શિવાનંદ હોસ્પિ. આગનો રિપોર્ટ એક વર્ષ પછી રજૂ,બંને હોસ્પિટલના મેનેજમેન્ટની જવાબદારી ફિક્સ કરી આકરાં પગલાંની ભલામણ, ધમણના માલિકોને સિફતપૂર્વક બચાવ્યા,શ્રેય અગ્નિકાંડ માટે સંચાલક ભરત મહંત જ જવાબદાર, 18 વર્ષ જૂનાં સાધનો હતાં,ICUની બારી સ્ક્રૂથી ફીટ કરાતા 8 દર્દીનાં મોત થયાં હતાં
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3maKMIw
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3maKMIw
Comments
Post a Comment