Skip to main content

Posts

Showing posts from January, 2022

દાહોદ કોરોના LIVE:દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 33 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 257 પર પહોંચી

ગઈકાલે 39 દર્દીઓ સ્વસ્થ થયા, વધુ દર્દીઓ સ્વસ્થ થતા રાહત http://dlvr.it/SJ94LB

કાર્યવાહી:સુમુલમાં પુત્રને નોકરી આપવા બદલ ડિરેક્ટરને ફરી નોટિસ

રજિસ્ટ્રાર બદલાતાં ફરીથી ખુલાસો મંગાયો http://dlvr.it/SJ8mly

લોકકલાકારોની આક્રોશપૂર્ણ માગ:‘કિશન માત્ર ભરવાડ સમુદાયનો નહિ, સમગ્ર હિન્દુસ્તાનનો દીકરો, તેના હત્યારાઓને ફાંસી આપો’

ભારત દેશ નબળો નથી અને આ દેશનો દેવ પણ નબળો નથીઃ દેવાયત ખવડ,પોલીસે હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએઃ હેમંત ચૌહાણ http://dlvr.it/SJ89QQ

સાઇબર ક્રાઈમ એક પડકાર:સુરેન્દ્રનગર જિલ્લામાં સાઈબર ક્રાઇમના કેસોમાં ચિંતાજનક વધારો, એક વર્ષમાં 28 કેસ દાખલ થયા

વિશ્વાસમાં લઈ નાણા ટ્રાન્સફર કરી અને છેતરપિંડી કરાઇ હોવાના 17 કેસો દાખલ થયા,ઓનલાઇન ફ્રોડ કરનારાઓએ એક વર્ષમાં એક કરોડથી વધુની રકમની છેંતરપિંડી કરી,છ કેસ અશ્લિલ વીડીયો ઉતારી અને સોશિયલ મિડીયામાં વાયરલ કરવા બાબતના નોંધાયા http://dlvr.it/SJ7j5n

SDM વિરુદ્ધ પોલીસ ફરિયાદ:નવસારી જિલ્લામાં જમીન કૌભાંડમાં તત્કાલીન પ્રાંત અધિકારી સહિત અન્ય વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઇ

રાજ્યમાં પ્રથમ વખત નાયબ કલેકટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ,જે થવાનું હતું તે થઈ ગયું હવે કઈ થાય નહિ:તત્કાલીન પ્રાંત http://dlvr.it/SJ6CZ4

કોરોના સુરત LIVE:24 કલાકમાં સંક્રમણમાં ઘટાડો પણ મોતનો આંકડો વધ્યો, 6 કોરોનાગ્રસ્ત દર્દીઓએ જીવ ગુમાવ્યા

શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 2 લાખને પાર http://dlvr.it/SJ5p8W

એજ્યુકેશન:CAની મેની પરીક્ષામાં જૂના કોર્સના વિદ્યાર્થી બેસી શકશે

ડિસેમ્બરમાં પરીક્ષા આપનારાને લાભ થશે,​​​​​​​અભ્યાસ-ટ્રેનિંગ 13 માર્ચ સુધીમાં રિવાઇઝ કરવા પડશે http://dlvr.it/SJ5Vcj

મૌલાના, માઇન્ડ વોશ અને મર્ડર:કમર ગનીએ દિલ્હીમાં બેઠા બેઠા ધંધૂકાના શબ્બીરને બનાવ્યો કટ્ટરપંથી, કિશનની FB પોસ્ટથી લઈ હત્યા સુધી ક્યારે શું બન્યું અને કોનો શું હતો રોલ

http://dlvr.it/SJ50h5

અંખડ રામધૂનના 21 હજાર દિવસ પૂર્ણ:વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરમાં આરતી અને રામધૂન બોલાવી સાદગીપૂર્વક ઉજવણી કરાઈ

વર્ષોથી મંદિરે આવતા ભક્તોએ રામધુન બોલી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું,રામધૂનના 21 હજાર દિવસ પૂર્ણ થતા એતિહાસિક દિવસની ભક્તોએ ઉજવણી કરી http://dlvr.it/SJ4gNn

કોરોના રાજકોટ LIVE:શહેરમાં એક દિવસમાં 5ના મોત, એક સિવાય કોઇએ વેક્સિન લીધી નહોતી, ધોરાજીમાં 35 વર્ષના યુવકને કોરોના ભરખી ગયો

યુવાનના મોતથી ધોરાજી હોસ્પિટલમાં પરિવારજનોનો કલ્પાંત http://dlvr.it/SJ3l45

ન્યાયની માંગ:ધંધુકાના યુવકની હત્યા મામલે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં જનમેદની ઉમટી પડી, જય જય શ્રી રામના નારા સાથે કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અપાઈ

આખા ષડયંત્ર સુધી સરકાર પહોંચે અને કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી,રાજુલા વિશ્વહિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો,વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા http://dlvr.it/SJ3T97

ક્રાઇમ:અટકાયત માટે ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરી સજ્જુ કોઠારી ફરાર

http://dlvr.it/SJ3F35

વિકાસના કામોને મંજૂરી:પાટણ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ફોગીંગ મશીન ફાળવવા મંજૂરી અપાઇ

ગ્રામ્ય વિસ્તારોની વિવિધ સમસ્યાઓ બાબતે કરાયેલી રજૂઆત સંતોષવા સદસ્યોએ અપીલ કરી http://dlvr.it/SJ2nfk

કોરોના અપડેટ:ગીર સોમનાથમાં કોરોનાના કેસોમાં ઘટાડો, આજે 31 નવા કેસો આવ્યા અને 35 ડિસ્ચાર્જ થયા

જીલ્‍લામાં હજુ 242 એક્ટિવ કેસો અને 2 ટકાથી વધુ પોઝિટિવ રેટથી લોકોમાં ચિંતાની લહેર http://dlvr.it/SJ2RZh

રાજકોટમાં ધંધૂકાવાળી થતા અટકી:ઇન્સ્ટાગ્રામમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ, 25થી વધુ વિધર્મી લોકોએ 5 હિન્દુ યુવાન પર હુમલો કર્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

હિન્દુ યુવકે ધાર્મિક પોસ્ટ મૂકતા વિધર્મી યુવકે પોસ્ટ ડિલીટ કરવા કહ્યું,વિધર્મી યુવકે સમાધાનના બહાને 5 હિન્દુ યુવાન પર હુમલો કર્યો http://dlvr.it/SJ1QC5

કચ્છ કોરોના LIVE:જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા 206 કેસ નોંધાયા, 458 દર્દી સ્વસ્થ થયા

કોરોના પોઝિટિવના એક્ટિવ કેસ વધીને 1468 થયા http://dlvr.it/SJ16BX

રોષ:પ્રાગપર ગામે પીવાના પાણીના ટાંકામાં મૃત જીવ-જંતુઓ મળી આવતાં ગ્રામજનોમાં રોષ

છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા પેયજળના ટાંકાની સફાઈ ન કરાઈ હોવાના આક્ષેપો ઉઠ્યા http://dlvr.it/SJ0rn7

24 કલાકમાં 3 દુષ્કર્મ:રાજકોટમાં ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ બનાવી યુવકનો સગીરા અને નિવૃત્ત ફૌજીનો પાડોશી મહિલા પર રેપ, વેપારીનું ત્યક્તા પર ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ

રૈયા ગામમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી મિત્રના ઘરે લઇ જઇ યુવકે શરીર સંબંધ બાંધ્યો,રાજકોટમાં નિવૃત્ત ફૌજીએ પુત્રને રમાડવાના બહાને ઘરમાં ઘૂસી અવારનવાર મહિલા પર દુષ્કર્મ આચર્યું,જેતપુરના વેપારીએ ત્યક્તાને વીરપુરના ગેસ્ટ હાઉસમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો http://dlvr.it/SJ0Hck

હોઠે આવેલો કોળીયો છીનવાયો:કોડીનારના આલીદર ગામે 4 વિઘા જમીનમાં વાવેલો શેરડીના પાકમાં ભીષણ આગ લાગી, ખેડૂતને લાખોનું નુકસાન

ખેતરમાં ભીષણ આગમાં શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો,પાકમાં આગ વીજ વિભાગના તારના કારણે લાગી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો http://dlvr.it/SHzryK

કુખ્યાત બુટલેગર ઝડપાયો:ભરૂચમાં ત્રણ સહિત પ્રોહિબિશન એક્ટના 6 ગુનામાં સંડોવાયેલા બૂટલેગરને પોલીસે દમણથી દબોચી લીધો

અંકલેશ્વર રૂરલ, દહેજ અને ચિખલી સહિત 6 ગુનામાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું,ઝડપાયેલો લીકર કિંગ અગાઉ અલગ અલગ 25 ગુનામાં પાસા હેઠળ જેલવાસ પણ કરી આવ્યો હતો http://dlvr.it/SHyLm9

નવસારી કોરોના LIVE:જિલ્લામાં ગુરુવારે કોરોનાના 142 કેસ નોંધાયા, એકનું મોત; એક્ટિવ કેસની સંખ્યા 1005 થઈ

ગુરુવારે વધુ 281 દર્દીઓ સ્વસ્થ થયા http://dlvr.it/SHxxgJ

અપહરણ:14 વર્ષિય સગીરાનું લગ્નને ઇરાદે અપહરણ

મોઢવા ગામેથી યુવક 12 જાન્યુ.એ ઉપાડી ગયો,​​​​​​​પત્તો ન મળતાં કિશોરીના પિતાએ ફરીયાદ કરી http://dlvr.it/SHxd5y

હાઈકોર્ટની ટકોર:​​​​​​​પેન્શનના લાભો માટે પડતી અગડવતા અંગે ચીફ જસ્ટિસે કહ્યું, 'PPO ઓફિસમાં એક વાર જાઓ તો હકીકત ખબર પડે'

પેન્શન અંગે અરજદારની પરેશાની મામલે હાઇકોર્ટની સરકારી વકીલને ટકોર http://dlvr.it/SHwz2C

સજા:પેટલાદના બાંધણીના બે ભાઇઓને સગીરા પર સામૂહિક દૂષ્કર્મ આચર્યાના કેસમાં આજીવન કેદની સજા

દોઢ વર્ષ પહેલા સગીરાને પ્રેમજાળમાં ફસાવી છેક હરિયાણા લઇ જઇ વારંવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું http://dlvr.it/SHwV67

તસ્કરો ત્રાટક્યા:વડોદરામાં કોમામાં રહેલી વૃદ્ધ માતાની સારવાર માટે રાખેલી નર્સે ઘરમાંથી 1.81 લાખના સોનાના દાગીના ચોર્યા

પોલીસમાં ફરિયાદ કરીશું તેમ કહેતા નર્સે ચોરી કરી હોવાની કબૂલાત કરી http://dlvr.it/SHtvZ5

પાટણ કોરોના LIVE:જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 230 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 2302 થઈ

પાટણમાં સૌથી વધુ 109 કેસ સામે આવ્યાં http://dlvr.it/SHtTr2

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:​​​​​​​રાજ્યમાં બે દિવસ કાતિલ ઠંડીની આગાહી, કોરોનાના 14782 નવા કેસ અને 21નાં મોત

http://dlvr.it/SHt95x

દુર્ઘટના:વડોદરામાં રાત્રે ત્રણ માળના મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ, એકલા રહેતા વૃદ્ધ દંપતીને રેસ્ક્યૂ કરાયું

વીજમીટરમાં લાગેલી આગે ઘરના દરવાજાને પણ લપેટામાં લીધો,કલામંદિરના ખાંચામાં આવેલ મકાનમાં લાગી હતી આગ http://dlvr.it/SHsTV1

73મો પ્રજાસત્તાક દિન:પાલનપુરમાં સંઘની શાખાના સ્વયંસેવકોએ ભારત માતા પુજનનો કાર્યક્રમ યોજ્યો

બહોળી સંખ્યામાં યુવાનો તેમજ આજુબાજુના લોકોએ ભારત માતાના દર્શન કરીને પૂજા કરી http://dlvr.it/SHs0F7

પ્રજાસત્તાક દિવસની ઉજવણી:વડોદરાના પ્રભારી મંત્રી પ્રદીપ પરમારે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું, વડોદરામાં પ્રથમ વખત મહિલા પોલીસ અધિકારીએ પરેડનું નેતૃત્વ કર્યું

73માં પ્રજાસત્તાક દિને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ, કોવિડ પ્રોટોકલ સાથે સીમિત હાજરીમાં ઉજવણી થઇ http://dlvr.it/SHq0Fw

આકસ્મિક રેડ:પુષ્પાવતી નદીમાં ખાણ ખનિજની રેડમાં જેસીબી જપ્ત, 3 ડમ્પર લઇ રેતીચોરો છૂ

જેતલવાસણા-ઐઠોર વચ્ચે ચેકડેમ નજીક મોટાપાયે ગેરકાયદે ખનન,ચેકડેમની દીવાલને નુકસાન થવાની ફરિયાદના પગલે ટીમ ત્રાટકી http://dlvr.it/SHpgLW

ફ્રોડ:અંકલેશ્વરમાં યુવાન સાથે સ્નેપ ડીલના નામે સાઇબર ચાંચીયાની ઈ ફ્રોડ કરવાની કોશિષ

ગઠિયા સાથે મોબાઇલ પરની વાતચીતમાં ફ્રોડ થવાનો અહેસાસ થતા જ યુવાને ફોન કાપી નાખ્યો http://dlvr.it/SHpMvJ

પ્રાથમિક સુવિધા મળશે:રાજકોટ મનપામાં નવા ભળેલા નાગેશ્વર વિસ્તારમાં પ્રથમ વખત 1.46 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવા સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવાશે

ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મૂકવામાં આવશે http://dlvr.it/SHp0N4

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી:પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ વેરાવળ સોમનાથ જોડીયુ શહેર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું

સોમનાથના સદભાવના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીની હાજરીમાં સવારે 9 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે http://dlvr.it/SHnWFc

જામનગર કોરોના LIVE:જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 183 કેસ નોંધયા, 2 દર્દીના મોત

જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 2900ને પાર http://dlvr.it/SHlTw3

તપાસ:આદિપુરમાં બીલ વિનાની રૂા.1.69 લાખની મોબાઇલ સામગ્રી સાથે 2 જબ્બે

મુન્દ્રા સર્કલેથી SOGએ પકડી વધુ પૂછપરછ હાથ ધરી http://dlvr.it/SHl94S

તલાટીઓની બદલી:રાજકોટ જિલ્લામાં એક સાથે 22 તલાટીની બદલી કરતા ડીડીઓ

રાજકોટ જિલ્લામાં કુલ જગ્યાના 200 તલાટીની ઘટ http://dlvr.it/SHksyF

રજૂઆત:ટોયઝ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 2020 મોકૂફ રાખવાની રમકડાંના વેપારીની કલેકટર સમક્ષ માગ

બીઆઇસી સર્ચ, સીઝર અને ટોયઝ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર-2020 મોકૂફ રાખવાની માંગ http://dlvr.it/SHkVpt

હત્યાનો ભેદ ઉકેલાયો:ભાવનગરમાં લગ્નપ્રસંગે યુવકની થયેલી હત્યા મામલાના ચાર આરોપીઓ નારી ચોકડી પાસેથી ઝડપાયા

નિલમબાગ પોલીસે ગણતરીની કલાકોમાં 4 હત્યારાઓને ઝડપી પાડ્યા http://dlvr.it/SHk1bn

આણંદ કોરોના LIVE:જિલ્લામાં રવિવારે કોરોનાના 291 કેસ નોંધાયા, 339 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા

જાન્યુઆરીના 18 દિવસમાં નોંધાયેલા 1761 કેસની સામે ચાર દિવસમાં 1757 પોઝિટિવ કેસ નોંધાયા http://dlvr.it/SHh29B

માંગ:માણેકચોક શાકમાર્કેટ પાર્કિંગની જગ્યામાં ગંદકીના ગંજ ખડકાયા

વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી: કાયમી સફાઇ કરવા માંગ http://dlvr.it/SHglDF

ફરિયાદ:યુવક સાથે છેતરપિંડી કરી ખોટો જન્મનો દાખલો કઢાવતી પોલીસ પુત્રી સામે ગુનો

અમદાવાદ પાસપોર્ટ ઓફિસના કર્મીએ મહિલા સામે ફરિયાદ નોંધાવી http://dlvr.it/SHgVrJ

કિશોરીનું અપહરણ:ધાનપુરના આંબાકાચમાંથી 14 વર્ષીય સગીરાને અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ નાસી જતાં ફરિયાદ નોંધાઈ

ગત 31 ડિસેમ્બરે કિશોરી ઘરની બહાર લઘુશંકા કરવા નીકળી હતી,સગીરાના પિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઈ http://dlvr.it/SHgD58

25 વર્ષે જાગ્યા:25 વર્ષથી પોતાની સરકાર, 21 વર્ષ મંત્રી રહ્યા છતાં હવે નીતિન પટેલ કહે છે-‘આપણા છોકરાઓને તક નથી મળતી, એટલે અમેરિકામાં ગેરકાયદે ઘુસે છે’

અહીં તકો ઉપલબ્ધ થતી નથી. ભવિષ્ય ઉજ્જવળ થતું નથી,મહેનત કરવા છતાં, અભ્યાસ કરવા છતાં કોઈ સારી પોઝિશન પ્રાપ્ત થતી નથી http://dlvr.it/SHft7b

કેમ્પ:ડીસા શહેરમાં આજે પ્રદેશ ભાજપ બક્ષી મોરચાના મંત્રીએ ઈ-શ્રમ કાર્ડના કેમ્પનું આયોજન કર્યુ

જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ઈ શ્રમ કાર્ડ મેળવવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પહોંચ્યા,સરકારની યોજનાથી કોઈ વંચિત ન રહી જાય અને દરેકને સરળતાથી ઇ શ્રમ કાર્ડ મળી રહે એ હેતુથી કેમ્પનું આયોજન કરાયું http://dlvr.it/SGPrWs

કામ વાળી બાઇથી સાચવજો:ગાંધીનગરના ભાટ ગામમાં ઘરઘાટી મહિલાએ નવ દિવસમાં કળા કરી મકાન માલિકના ઘરમાં હાથ સાફ કર્યો

સાત વર્ષની દીરરીના ગળામાંથી સોનાની ચેઇન અને રોકડ રકમ સેરવી લીધી http://dlvr.it/SGNjBy

દિન વિશેષ:ગાંધીજીએ આજથી 134 વર્ષ પહેલાં આજના દિવસે ભાવનગરની શામળદાસ કોલેજમાં એડમિશન લીધેલું

137 વર્ષ પહેલા ઉચ્ચ શિક્ષણનો સમગ્ર સૌરાષ્ટ્રમાં સૂર્યોદય ભાવનગરની શામળદાસ કોલેજથી થયેલો http://dlvr.it/SGNVdy

ફરી કમોસમી વરસાદનું સંકટ:5 મીએ બનાસકાંઠા,સાબરકાંઠામાં હળવો વરસાદ થશે

ઉત્તર-પૂર્વિય પાકિસ્તાનમાં નબળુ વેસ્ટર્ન ડિસ્ટબન્સથી વાતાવરણ પલટાશે http://dlvr.it/SGNJwT

મહેફીલ માણતા ઝડપાયા:થર્ટી ફસ્ટની ઊજવણી કરી પરત આવતાં 53 દારૂડિયા ઝબ્બે

પાલનપુર, અંબાજી, અમીરગઢ, દાંતીવાડા ચેકપોસ્ટે પોલીસે શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી http://dlvr.it/SGN5CC

ઇસુદાનને પોલીસનું તેડુ આવશે:આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસમાં ગુનો દાખલ

રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ 0.0545 એટલે કે બોર્ડર લાઈનથી થોડુંક વધારે આવ્યું,આગામી દિવસમાં ઈસુદાનને તેડું મોકલીને પોલીસ મથક બોલાવવામાં આવશે http://dlvr.it/SGMpKT