કિશોરીનું અપહરણ:ધાનપુરના આંબાકાચમાંથી 14 વર્ષીય સગીરાને અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ નાસી જતાં ફરિયાદ નોંધાઈ
ગત 31 ડિસેમ્બરે કિશોરી ઘરની બહાર લઘુશંકા કરવા નીકળી હતી,સગીરાના પિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઈ
http://dlvr.it/SHgD58
http://dlvr.it/SHgD58

Comments
Post a Comment