Skip to main content

દુર્ઘટના:વડોદરામાં રાત્રે ત્રણ માળના મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ, એકલા રહેતા વૃદ્ધ દંપતીને રેસ્ક્યૂ કરાયું

વીજમીટરમાં લાગેલી આગે ઘરના દરવાજાને પણ લપેટામાં લીધો,કલામંદિરના ખાંચામાં આવેલ મકાનમાં લાગી હતી આગ
http://dlvr.it/SHsTV1

Comments