Skip to main content

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી:પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ વેરાવળ સોમનાથ જોડીયુ શહેર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું

સોમનાથના સદભાવના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીની હાજરીમાં સવારે 9 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે
http://dlvr.it/SHnWFc

Comments