કુખ્યાત બુટલેગર ઝડપાયો:ભરૂચમાં ત્રણ સહિત પ્રોહિબિશન એક્ટના 6 ગુનામાં સંડોવાયેલા બૂટલેગરને પોલીસે દમણથી દબોચી લીધો
અંકલેશ્વર રૂરલ, દહેજ અને ચિખલી સહિત 6 ગુનામાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું,ઝડપાયેલો લીકર કિંગ અગાઉ અલગ અલગ 25 ગુનામાં પાસા હેઠળ જેલવાસ પણ કરી આવ્યો હતો
http://dlvr.it/SHyLm9
http://dlvr.it/SHyLm9

Comments
Post a Comment