હોઠે આવેલો કોળીયો છીનવાયો:કોડીનારના આલીદર ગામે 4 વિઘા જમીનમાં વાવેલો શેરડીના પાકમાં ભીષણ આગ લાગી, ખેડૂતને લાખોનું નુકસાન
ખેતરમાં ભીષણ આગમાં શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો,પાકમાં આગ વીજ વિભાગના તારના કારણે લાગી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો
http://dlvr.it/SHzryK
http://dlvr.it/SHzryK

Comments
Post a Comment