Skip to main content

સજા:પેટલાદના બાંધણીના બે ભાઇઓને સગીરા પર સામૂહિક દૂષ્કર્મ આચર્યાના કેસમાં આજીવન કેદની સજા

દોઢ વર્ષ પહેલા સગીરાને પ્રેમજાળમાં ફસાવી છેક હરિયાણા લઇ જઇ વારંવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું
http://dlvr.it/SHwV67

Comments