Skip to main content

રોષ:પ્રાગપર ગામે પીવાના પાણીના ટાંકામાં મૃત જીવ-જંતુઓ મળી આવતાં ગ્રામજનોમાં રોષ

છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા પેયજળના ટાંકાની સફાઈ ન કરાઈ હોવાના આક્ષેપો ઉઠ્યા
http://dlvr.it/SJ0rn7

Comments