પ્રજાસત્તાક દિવસની ઉજવણી:વડોદરાના પ્રભારી મંત્રી પ્રદીપ પરમારે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું, વડોદરામાં પ્રથમ વખત મહિલા પોલીસ અધિકારીએ પરેડનું નેતૃત્વ કર્યું
73માં પ્રજાસત્તાક દિને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ, કોવિડ પ્રોટોકલ સાથે સીમિત હાજરીમાં ઉજવણી થઇ
http://dlvr.it/SHq0Fw
http://dlvr.it/SHq0Fw

Comments
Post a Comment