Skip to main content

Posts

Showing posts from June, 2021

લેખિત ફરિયાદ:25 વર્ષની સેવા છતાં 9300 પગાર ને નિવૃતોે 30 હજારી https://ift.tt/eA8V8J

ભુજ નગરપાલિકાના રોજમદારોઅે ગાંધીનગર અને રાજકોટ ઝોન કક્ષાઅે કરી લેખિત ફરિયાદ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AdUznr

રજુઆત:ડાભોર ગામ પાસે નાળાની નબળી કામગિરી અંગે માર્ગ-મકાન વિભાગને રજુઆત https://ift.tt/eA8V8J

ચોમાસા પહેલા કામગીરી પૂરી નહીં થાય તો આંદોલન કરીશું : ગ્રામજનો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dymip9

કાર્યવાહી:અમરેલી જિલ્લામાં એક જ દિ' માં 312 શખ્સ નશાે કરેલા ઝડપાયા https://ift.tt/eA8V8J

પાેલીસે જુદા-જુદા 68 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધાે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dsuN4X

ક્રાઇમ:અગાઉનું મનદુ: ખ રાખી ચાર શખ્સે યુવકને લાકડી વડે માર્યાે https://ift.tt/eA8V8J

રાજુલા તાલુકાના ચાંચ ગામનો બનાવ,ઇજા પહોંચાડી જાનથી માર નાખવાની ધમકી પણ આપી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hqtvbU

ધરપકડ:અકસ્માતવાળી ગાડીના ચેસીસ નંબર ચોરેલી ગાડીઓ પર લગાવી વેચાણ કરતાં 6 ઝડપાયા https://ift.tt/eA8V8J

જૂની વેચેલી ગાડીના એન્જિન નંબરનો ઉપયોગ ચોરેલી ગાડીમાં કરતા હતા,4 ઇકો સહિત 8 લાખના મુદ્દામાલ સાથે ટોળકીને પકડી લીધી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Age7Yw

રથયાત્રાને લઈને તૈયારીઓ:રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં પણ પોલીસતંત્ર કેટલું સજ્જ? https://ift.tt/eA8V8J

શાંતિપૂર્ણ યાત્રા કાઢવી પોલીસતંત્ર માટે પડકાર,યાત્રાને જે પ્રકારની મંજુરી મળે તે મુજબ કાઢવા કોઈ એક્શન પ્લાન તૈયાર નહીં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3x8NiDF

એજ્યુકેશન:એલસી ન હોય તો પણ સરકારી શાળામાં પ્રવેશ મળશે https://ift.tt/eA8V8J

લિવીંગ સર્ટિફિકેટ રોકી રાખવાની ખાનગી શાળા સંચાલકોને સત્તા નથી, આવું કરનાર શાળાના શિક્ષક કે સંચાલક સામે શિસ્ત વિષયક પગલાં લઇ શકાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AfvPLB

ગંદકીના ઢગલા:નડિયાદ શહેરમાંથી કોલેરાનો કેસ મળતા કોલેરાગ્રસ્ત જાહેર https://ift.tt/eA8V8J

આસપાસનો 10 કિમીનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jsC60n

હાલાકી:અમૂલ બાદ બરોડા ડેરીના દૂધના ભાવમાં લિટરે 2થી 4નો વધારો

ડેરીના ભાજપના જ શાસકો કહે છે પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની અસર,ગોલ્ડમાં લિટરે રૂા.4, શક્તિમાં લિટરે રૂા.2,તાજામાં લિટરે રૂા.2 વધ્યાં http://dlvr.it/S2pW6d

ભાજપની ગંદી રાજનીતિ:AAP કાર્યાલયમાં દારૂ પીને પડી રહેલો કાર્યકર ભાજપનો નીકળ્યો

http://dlvr.it/S2pW66

ભાસ્કર એનાલિસિસ:ગુજરાતમાં 18+નું રસીકરણ 52% થયું જેમાં 41%ને પહેલો, 11%ને બંને ડોઝ અપાયા https://ift.tt/eA8V8J

18 વર્ષથી વધુ ઉંમરના 2 કરોડથી વધુને પહેલો ડોઝ, 5 દિવસમાં રસીકરણ ઘટીને અડધું,18થી 44 વયજૂથમાં કુલ 99.52 લાખ, 45થી 60માં 86.26 લાખ જ્યારે 60 વર્ષથી ઉપરમાં 70.61 લાખને રસી,રસી લેનારા 2.56 કરોડ લોકોમાંથી 1.17 કરોડ મહિલા, પુરુષો કરતાં 23 લાખ ઓછી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hmu3Q9

વડોદરાની યુવતી ‘માનવતાની મિશાલ’:કોરોનાગ્રસ્ત અપરિચિત મહિલાને બચાવવા 23 લાખનું ક્રાઉડ ફન્ડિંગ; અધિકારી, રાજકારણીઓથી લઈ રિક્ષાવાળા, કામવાળી બાઈનો ફાળો https://ift.tt/eA8V8J

42 દિવસ સતત વેન્ટિલેટર પર રહ્યા બાદ 60 દિવસે સ્થિતિ સામાન્ય,શહેરવાસીઓ જ નહીં પણ ગુરુદ્વારા, ચર્ચ તેમજ સોનુ સૂદે પણ મદદ કરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2SJjKgU

શિક્ષણ સિસ્ટમ પર ‘આચાર્ય દેવો ભવ!’:રાજ્યપાલે કહ્યું, ‘ભ્રષ્ટાચાર તો ડિગ્રીધારી જ કરે છે; દવા-ઈન્જેક્શનની ચોરી પણ ખેડૂત કે મજૂર નહીં, ડૉક્ટર કરે છે’ https://ift.tt/eA8V8J

શિક્ષણમાં ફેક્ટરી જેવું કામ ચાલી રહ્યું છે, માત્ર પગારથી જ મતલબ હોય છેઃ આચાર્ય દેવવ્રત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3x7QhMo

શિવરંજની હિટ એન્ડ રન કેસ:આરોપી પર્વ શાહ સામે સદોષ માનવવધની કલમ ઉમેરાઈ, એક દિવસના રિમાન્ડ મંજૂર https://ift.tt/eA8V8J

નાઇટ કર્ફ્યૂમાં નીકળ્યા હોવાથી જાહેરનામા ભંગનો ગુનો નોંધી પર્વના ત્રણ મિત્રની પણ ધરપકડ કરાઈ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2SE62vH

તબીબોને નમન:તમારા આ હાથની મહેનતથી રાજકોટમાં બીજી લહેરનો અંત; સતત ગ્લોવ્ઝ પહેરવાથી ચામડી ચીમડાઈ જાય છે https://ift.tt/eA8V8J

શહેરમાં 4 માસના સૌથી ઓછા 4 કેસ નોંધાયા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hi27Nk

રાજકોટમાં રસીની પીડા:વેક્સિન લેવા કલાકો લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ રસી ન મળી; મેયર બોલ્યાં, ‘લોકો અચાનક જાગૃત થયા એટલે સ્ટોક ખૂટ્યો’ https://ift.tt/eA8V8J

પહેલા રસી લેવા નાના ધંધાર્થી અને વેપારીઓને ડરાવ્યા હવે વ્યવસ્થાના નામે રસી કેન્દ્રો પરથી ભગાડી રહ્યા છે,પૂછપરછ કરે તો પોલીસ તગેડી મૂકે છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3h6i7De

તંત્ર પાણીમાં બેસી ગયું:જામનગરમાં 10 હજારની લાઇન સામે રોજ માત્ર 2 હજાર ડોઝ : સજુબા સ્કૂલમાં પોલીસ બોલાવવી પડી https://ift.tt/eA8V8J

બુધવારે કોરાેના વેક્સિનની અછતથી જબરી બબાલ સર્જાઈ : વહિવટી તંત્ર પાણીમાં બેસી ગયું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qAxSFI

મનપાની ગુનાહિત બેદરકારીનો ધડાકો:ટ્રિમિંગ માટે ડ્રાઈવરને ચડાવ્યો, વીજ લાઈન પણ બંધ ન કરાવી https://ift.tt/eA8V8J

35 દિવસ પહેલા દિગ્વિજય પ્લોટની ઘટનામાં મનપાની ગુનાહિત બેદરકારીનો ધડાકો,ઝાડ ઉપરથી પસાર થતી 11 કેવી વીજ લાઇનને અડકી જતાં યુવકનું મોત નિપજ્યું હતંુ, મૃતક યુવાન આઉટસોર્સિગનો કર્મચારી હતો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UTZlq6

એક્સક્લુઝિવ:ઓનલાઇન પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓના જુગાડ પકડાયા કોઇએ ડમી બેસાડ્યો તો કોઇને જોડે બેઠેલાએ જવાબો લખાવ્યા https://ift.tt/eA8V8J

ચોરી થતી રોકવા યુનિવર્સિટીએ ખાસ મોનિટરિંગ રૂમ શરૂ કર્યો,ઓનલાઇન સુપરવિઝન માટે 60 કર્મચારીઓને બેસાડ્યા,યુનિવર્સિટીની પરીક્ષામાં 4 દિવસમાં 350 વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા,પુરાવા ભેગા કરવા યુનિવર્સિટીએ પળે-પળ નજર રાખી, ચોરી કરતા વિદ્યાર્થીઓના સ્ક્રિનશોટ લઇ લીધા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dOB2R9

અપીલ:ચાલુ વરસાદમાં નદી-નાળા તેમજ ચેકડેમ પરથી જવાનું ટાળવા સૂચન https://ift.tt/eA8V8J

ચાલુ વરસાદમાં નદી-નાળા તેમજ ચેકડેમ પરથી જવાનું ટાળવા સૂચન from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jrO7U1

ભાસ્કર વિશેષ:તેજગઢ ગામની મધ્યમાં સબ સેન્ટર બનાવવા રજૂઆત https://ift.tt/eA8V8J

ગ્રામવાસીઓ દ્વારા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને આવેદનપત્ર અપાયું,મંજૂર જગ્યામાં કેટલાક તત્વોએ બાંધકામ અટકાવી દેતાં ગ્રામવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AfzpVU

કોરોના ગુજરાત LIVE:10 જિલ્લામાં એક પણ નવો કેસ, મોત કે ડિસ્ચાર્જ નહીં, રાજ્યમાં 90 નવા કેસ અને 3 લોકોના મોત

બીજી વેવમાં રાજ્યમાં સતત ત્રીજીવાર 100થી ઓછા કેસ નોઁધાયા,અમદાવાદ શહેર, વડોદરા શહેર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1-1 મળીને કુલ 3ના મોત http://dlvr.it/S2nVhn

અજવાળાનો ઓટોગ્રાફ:જંક ફૂડની તીવ્ર ઝંખના પાછળનું વિજ્ઞાન શું છે? https://ift.tt/eA8V8J

જંક ફૂડ આપણી ભૂખ ઉપર નહીં, આપણી માનસિકતા પર પ્રહાર કરે છે from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/2TjETOU

દીવાન-એ-ખાસ:કોરોનાની આગાહીના ગપગોળા કોણ રોકશે? https://ift.tt/eA8V8J

હમણાંના સમયમાં તો દેશના નામી જ્યોતિષીઓ પણ કોરોનાની આગાહી કરવાથી દૂર રહે છે, ત્યારે કોઈપણ ઐરોગૈરો સમાચારમાં પોતાનું નામ ચમકાવવા ઠોકમઠોક કરતો રહે છે! from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jouYSV

હવામાં ગોળીબાર:ખુશ્બુ... ગુજરાત કે ભજિયાં કી! https://ift.tt/eA8V8J

બિચારો મહિવાલ વિના ટિન્ડર, વિના ફેસબુક, વિના સ્નેપચેટ સોહનીના પ્રેમમાં પડી ગયો હતો from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AeK03F

ક્રાઇમવૉચ:11 વર્ષ પૂર્વેની ઘટનાનો દાણીલીમડા પોલીસે રાતોરાત પર્દાફાશ કરીને ટોળકીના પાંચ સાગરીતોને ઝડપી લીધા https://ift.tt/eA8V8J

રેલવે તથા એસટી બસના પ્રવાસીને લૂંટી લેતી ટોળકી,કાલુપુર રેલવે સ્ટેશને ઊતરેલા સાળા-બનેવીને ગુનેગારો પીરાણાની સૂમસામ જગ્યામાં લઈ ગયા from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3w6LEAT

અંદાઝે બયાં:બોલો ઇશ્વર બોલો: એ રાજદ્રોહી છે કે ક્રાંતિકારી? https://ift.tt/eA8V8J

ઇશ્વરે જાણે જીવનનાં ઝેરી રસાયણોમાં ઓગાળીને ટોલરને બનાવેલો from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3h5OrGl

રજૂઆત:સંજેલીમાં અરજદાર સાથે ગેરવર્તણૂક કરવા બદલ હોદ્દા પરથી દૂર કરવા નોટિસ https://ift.tt/eA8V8J

અરજદારને માર મારી એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી આપવાની રજૂઆત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hl7tat

કેવી રીતે ભણશે તાપી જિલ્લો?:તાપીની 57 શાળાઓ નેટવર્ક વગરની, 42 ટકા વિદ્યાર્થીઓ ઓટલા કે મહોલ્લા શિક્ષણ ભરોસે https://ift.tt/eA8V8J

જંગલ વિસ્તાર હોવાથી નેટવર્કનો અભાવ, બીજી તરફ આદિવાસી વિસ્તારમાં બાળકો પાસે સ્માર્ટફોન કે લેપટોપની સુવિધા નથી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3yl0C8b

છેતરપિંડી:મહિલાને નોકરીની લાલચ આપી 10 લાખનો ચૂનો ચોપડતાં ફરિયાદ https://ift.tt/eA8V8J

ભેજાબાજોએ કેન્દ્રીય વિદ્યાલયનો બોગસ ઓર્ડર આપીને છેતરપિંડી કરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3x2bs2q

બસ ચાલુ કરવા માગ:આહવા એસટી ડેપોથી વઘઇ અને સાપુતારા જતી બસ હજુ પણ બંધ https://ift.tt/eA8V8J

સ્થાનિક યુવાનો અને વડીલો દ્વારા બસ ચાલુ કરવા માગ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3659vGJ

પ્રતિક્ષાનો અંત:નવસારી શહેરમાં સિટી બસ શરૂ થવાની શક્યતા https://ift.tt/eA8V8J

છેલ્લા ઘણા વર્ષોના પ્રયાસ બાદ ટેન્ડરીંગમાં સફળતા મળતા માર્ગ મોકળો બન્યો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xj6MVS

તાઉ-તે અસર:ગિર સોમનાથમાં વરસાદ ખેંચાતાં એક લાખ હેક્ટર ઓછું વાવેતર https://ift.tt/eA8V8J

વરસાદ ખેંચાયો, સાથે તાઉતે વાવાઝોડું પણ ખેડૂતો માટે વિલન બન્યું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hgxgAU

મેઘરાજા:મધુરમ, ટીંબાવાડીમાં મેઘરાજા રિઝ્યા, દોઢ ઇંચ વરસાદ https://ift.tt/eA8V8J

જૂનાગઢ શહેરમાં મેઘરાજાનું ક્યાંક ભારે હેત તો ક્યાંક માત્ર હાજરી પૂરાવી, અનેક વિસ્તારોમાં ગેરહાજરી પણ રહી!,સરકારી ચોપડે માત્ર 1 એમએમ વરસાદ નોંધાયો, શહેરના અનેક વિસ્તારોમાં માત્ર ધૂળની ડમરી ઉડી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qxZJX4

આક્રોશ:ભરૂચ પાલિકા પ્રમુખની તરફેણમાં SC સમાજની ચાર સંસ્થા મેદાનમાં

પ્રમુખ સમાજના ન હોવાને વઇ વિવાદ ઉભો થયો http://dlvr.it/S2kc5X

વેક્સિનેશન:મોરબીમાં કોવિશિલ્ડ ખાલાસ, 15 કેન્દ્ર પર જ થયું રસીકરણ

http://dlvr.it/S2kc4P

ગણવેશ વિતરણ:આંગણવાડીના બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ યોજનાનો CM રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ પ્રારંભ https://ift.tt/eA8V8J

ભરૂચ જિલ્લાની આંગણવાડીના બાળકોને 38600થી વધુ ગણવેશ વિતરણ કરાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AeqiVu

હવામાન:ભરૂચ અને અંક્લેશ્વર પંથકમાં રાત્રિના સમયે 1-1 ઇંચ વરસાદ https://ift.tt/eA8V8J

જિલ્લામાં માત્ર વાગરા તાલુકો કોરો રહ્યો અન્ય તાલુકામાં વરસાદ આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદ વરસવાની શક્યતા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hkSZHD

જિંદગીનો અંત આણી લીધો:પ્રેમિકાના લગ્ન અન્ય સાથે થતા પ્રેમીનો ફાંસો ખાઇ આપઘાત https://ift.tt/eA8V8J

મોરબી સિરામિક કારખાનાના ક્વાર્ટરમાં જ જિંદગીનો અંત આણી લીધો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AcmLY0

સૌથી ચર્ચિત હિટ એન્ડ રન કેસ:વિસ્મય શાહથી પર્વ શાહ સુધી, અતુલ વેકરીયા જામીન પર મુક્ત તો વિસ્મય જેલમાં, પર્વ પોલીસના શરણે, માર્ગ અકસ્માતમાં ગુજરાત ટોપ 10માં https://ift.tt/eA8V8J

કોર્ટે વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી છે, સુપ્રીમે પણ અરજી ફગાવી દીધી હતી,સુરતનો અતુલ બેકરીના માલિક નશામાં ટુ વ્હીલર ચાલકને ઉડાવ્યા હતા,પર્વ શાહે પોલીસથી બચવા કાર સ્પીડમાં ચલાવી અને ત્રણ બાળકોને મા વિનાના કર્યા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hmeGai

આજની પોઝિટિવ સ્ટોરી:બનાસકાંઠાની સરકારી શાળાના શિક્ષકનો અનોખો પ્રયોગ, પોતાના કપડા પર વિદ્યાર્થીઓને અઘરાં લાગતા શબ્દો લખીને શિક્ષણ આપે છે https://ift.tt/eA8V8J

શિક્ષકના શેરી શિક્ષણના અનોખા પ્રયાસને વાલીઓ પણ બિરદાવી રહ્યાં છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3he4Kjc

કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં, આજે એકપણ કેસ નોંધાયો નહીં, 6 દર્દી ડીસ્ચાર્જ થયા

જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8 થઈ http://dlvr.it/S2jb8s

સોશિયલ નેટવર્કિંગ સાઇટથી સાવધાન!:સ્નેપચેટથી મિત્રતા કેળવી ઉમરગામના સંજાણની 14 વર્ષીય સગીરાને ઘરે બોલાવી લઘુમતી કોમના યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ https://ift.tt/eA8V8J

ફરાર થવા પૂર્વે આરોપીને પોલીસે સંજાણથી ઝડપી લીધો, પીડિતાનું કાઉન્સિલિંગ કરાયું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y94bhD

રજૂઆત:દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળા કર્મીઓના GPFના 43.44 લાખ જમા થયા નથી ! https://ift.tt/eA8V8J

વર્ષ 2015-16ના 3 માસની રકમનો મામલો, શિક્ષણમંત્રીને રજૂઆત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UEM708

રાહત:દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્તિ તરફ, 24 કલાકમાં એકપણ નવો કેસ નહીં https://ift.tt/eA8V8J

33 એક્ટિવ કેસ, અત્યાર સુધીમાં મ્યુકર માઈકોસિસના 37 કેસ નોંધાયા,તંત્રની સાથે લોકોમાં હાશકારો, પણ મહામારી ન વકરે તે માટે સાવચેતી જરૂરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3A1R7fw

ટ્રાવેલ પોઇન્ટ:શિવરાજપુર, ફાર્મ હાઉસ, બાલાચડી, નરારા ટાપુ મોસ્ટ ફેવરિટ પ્લેસ https://ift.tt/eA8V8J

કોરોના સંક્રમણનો ભય હજુ સંપૂર્ણપણે નાબૂદ થયો ન હોવાથી લોકો દૂર ફરવાના સ્થળો પર જવાનું ટાળી રહ્યા છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3x2Jwvi

આયોજન:જામનગર જિલ્લામાં રૂ.829 લાખના ખર્ચે 369 કામોને બહાલી અપાઇ https://ift.tt/eA8V8J

ઉર્જા મંત્રીએ પણ વર્ચ્યુઅલ જોડાઇને બાકી રહેલા કામોની માહિતી મેળવી.,નવનિયુકત કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજુરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AcCJ4q

કવર સ્ટોરી:જેના પ્રેમમાં પડ્યાં છો એ તમારી ડિગ્નિટી જાળવશે? https://ift.tt/eA8V8J

આપણી ડિગ્નિટી આપણે જાતે જ મેઇન્ટેઇન કરવાની હોય. કોઇ બીજું એને જાળવે એની રાહ જોઇને બેસી ન રહેવાય એવું દીકરીઓને સમજાવવું પડશે. જો તમે મા-બાપ છો તો સંતાનોને બ્રેકઅપનો અર્થ સમજાવો from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qyMllB

વુમનોલોજી:‘સચ કહું તો’...મારા જેવું ન કરાય https://ift.tt/eA8V8J

મને અને તમને એક માત્ર મુદ્દો લાગુ પડે છે કે તમે ભૂલને ગ્લોરિફાય કરો અને રૂપાળા વાઘા પહેરાવી ભવિષ્યમાં છાપો પણ એમાં પસ્તાવાના ગુણાકાર જ સમાયેલા છે from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3h9HgvC

સજાવટ:સ્ટાઇલિશ લાઇટિંગ બનાવે બેડરૂમને બોલ્ડ અને બ્યૂટિફુલ https://ift.tt/eA8V8J

બેડરૂમમાં સારી રીતે લાઇટિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવે તો બેડરૂમને સરળતાથી બોલ્ડ અને બ્યૂટિફુલ લુક આપી શકાય છે. બેડરૂમને લાઇટથી સજાવવાની અનેક સ્ટાઇલ છે અને રૂમની સાઇઝ તેમજ ફર્નિચરના પ્રકારને ધ્યાનમાં રાખીને તમને ગમે એવા યોગ્ય વિકલ્પની પસંદગી કરી શકાય છે from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Abwxcy

સુવિધા:7 સ્થળે ઓક્સિજન પ્લાન્ટ શરૂ, હજુ 7 ઈન્સ્ટોલ કરાશે https://ift.tt/eA8V8J

ધોરાજી, ઉપલેટા અને જસદણમાં કનેક્શન આપવાના બાકી જે એક સપ્તાહમાં પૂરું થશે,જિલ્લાની ક્ષમતા 20 ટન પ્રતિ દિવસ કરાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3w44RDe

માત્ર જાહેરાતોની સરકાર!:પ્રોપર્ટી ટેક્સ મુક્તિનો 21 દિવસ બાદ પણ અમલ નહીં, શહેરી વિકાસ વિભાગે નોટિફિકેશન જારી કર્યું નથી https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dkFaYE

રેસ્કયુ:દૂધિયા ગામે દીપડો કૂવામાં ખાબક્યો, પાંજરુ, નેટ, રસ્સાની મદદથી બચાવાયો https://ift.tt/eA8V8J

કલ્યાણપુર તાલુકાની ઘટના | વનવિભાગની ટીમ અને સ્થાનિક લોકોનું મધરાત્રે રેસ્કયુ ઓપરેશન,વાડી માલિકે વનવિભાગનું ધ્યાન દોરતા ટીમ દોડી આવી હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y0D880

મોર્નિંગ બ્રીફ:ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં 7 દિવસ ક્વોરન્ટીન, નવી દિલ્હી-અમદાવાદ સહિત 3 ટ્રેન દૈનિક દોડશે, સવા વર્ષ બાદ રાજ્યમાં પહેલીવાર 100થી ઓછા કેસ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jBSH2b

ક્રાઇમ:પત્નીના હત્યારાને સ્ક્રીઝોફેનિયા હતો, ટ્રાયલ છેક 9 વર્ષે શરૂ થશે https://ift.tt/eA8V8J

માંગરોળના યુવાને 2012 માં છાતીમાં છરી ખોસી પત્નીની હત્યા કરી 'તી.,આરોપીએ કરેલી જામીન અરજી એડી. સેશન્સ કોર્ટે ફગાવી દીધી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3w7JL74

ઓડીયો વાઈરલ:ભાજપમાં હોદ્દા માટે લાગવગના આક્ષેપ સાથે મહિલા કાર્યકર્તાનો ઓડીયો વાઈરલ https://ift.tt/eA8V8J

ભાજપની મહિલા પાંખમાં નવી નિયુક્તિ બાદ કાર્યકર્તાઓમાં અસંતોષની લાગણી,જિલ્લા પ્રમુખના વિસ્તારના જ કાર્યકરે બળાપો ઠાલવતો ઓડીયો ગ્રુપમાં મૂકયો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3joIhCU

તડામાર તૈયારી:જગન્નાથ મંદિરે અષાઢી બિજની ઉજવણીનું 2 દિવસિય આયોજન https://ift.tt/eA8V8J

રથયાત્રા અંગે તંત્રની મંજૂરીની જોવાતી વાટ,વિષ્ણુયાગ યજ્ઞ, શાહી સ્નાન, હાંડીભોગ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dnNBTa

નિર્દોષ છૂટકારો:એટીએસે ઝડપેલા કાશ્મીરી યુવકનો આતંકવાદના કેસમાં નિર્દોષ છૂટકારો https://ift.tt/eA8V8J

11 વર્ષ અગાઉ સામરખા ચોકડી પાસેથી ઝડપાયો હતો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qvFeds

નિમણુકમાં વિલંબ:જયનગર સોસાયટીના ફડચા અધિકારીની નિમણુકમાં વિલંબ થતા વન ટાઇમ સેટલમેન્ટ યોજના ઘોંચમાં

ચાર વર્ષ અગાઉ નાણા ભરપાઈ કરનારાઓને પણ મકાનના દસ્તાવેજ ન બનતા કચવાટ http://dlvr.it/S2fh22

તપાસ આદરી:કચ્છમાં મારા મારીના 6 બનાવોમાં 7 ઘાયલ: 21 સામે નોંધાયો ગુનો

પોલીસે બે મહિલા અને 19 પુરૂષ વિરૂધ ગુનો દાખલ કરી તપાસ આદરી http://dlvr.it/S2fgzk

તપાસ આદરી:કચ્છમાં મારા મારીના 6 બનાવોમાં 7 ઘાયલ: 21 સામે નોંધાયો ગુનો https://ift.tt/eA8V8J

પોલીસે બે મહિલા અને 19 પુરૂષ વિરૂધ ગુનો દાખલ કરી તપાસ આદરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3do91Q0

અણઘડ વહિવટ:સુરતમાં પાલિકા પાસે રસીનો જથ્થો ખૂટયો, વેક્સિન માટે સતત ત્રીજા દિવસે લોકોએ વિલા મોઢે પરત ફરવું પડ્યુ https://ift.tt/eA8V8J

સુરત કોર્પોરેશન પાસે જરૂરીયાત કરતા ઓછી વેક્સિન હોવાથી લોકોને હાલાકી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jkMEP7

કાર્યવાહી:પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું બે રોકટોક વેંચાણ અબોલ જીવો માટે જોખમી https://ift.tt/eA8V8J

જો પગલાં નહિ લેવાય તો સંસ્થા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y4pS24

સયાજી હોસ્પિટલના અધીક્ષકને આવેદનપત્ર:ફાર્મસી ઇન્ટર્નશિપમાં વધુ ફી લેવાતી હોવાના આક્ષેપ https://ift.tt/eA8V8J

વિદ્યાર્થીઓ-વાલીઓની સૂત્રોચ્ચાર સાથે રજૂઆત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Ue5wVK

સુરક્ષા મજબૂત કરી:જમ્મુમાં ડ્રોન એટેકના પગલે અમદાવાદ એરપોર્ટ-રેલવે સ્ટેશન પર સઘન સુરક્ષા વ્યવસ્થા, તમામ મુસાફરોની તપાસ

http://dlvr.it/S2dj2g

સમયસર સારવારથી નવજીવન:જસદણમાં યુવતીએ ફાંસો ખાઇ લીધો, હોસ્પિટલ લઈ જતી વખતે શ્વાસ આવતા 108ના EMT તાત્કાલિક CPR આપી ફરી હૃદય ધબકાવ્યું https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3h1VgZi

મનોરંજન થકી દિશા નિર્દેશ:જે વાલીઓ પોતાના બાળકોને નાનપણથી જ મજૂરી કરાવી રહ્યા છે, તેઓને શિક્ષણ તરફ વાળવા શિક્ષકે ફિલ્મ બનાવી https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dkg5NH

જન્મદિવસની પાર્ટી અંતિમ પાર્ટી બની:ભાવનગરમાં કેક કાપવા ભેગા થયેલા યુવાનો વચ્ચે ઝઘડો થતા યુવાનના મિત્રએ છરીના ઘા ઝીંકી મિત્રને જ પતાવી દીધો https://ift.tt/eA8V8J

યુવાનની જન્મ દિવસની પાર્ટી અંતિમ પાર્ટી બની,ઠઠા મશ્કરીમાં હસવામાંથી ખસવુ થયુ ને ભાઈબંધ પર છરીના ઘા ઝીંકી દેવાયા : શહેરમાં ભારે ચકચાર from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2StY08s

GST વિભાગ સુષુપ્તાવસ્થામાં:બોગસ બીલીંગથી બ્રાસ સ્ક્રેપને નુકસાન, હાલારમાં 3 માસમાં એકેય તપાસ કરી નથી : SGST જોઇન્ટ કમિશનર https://ift.tt/eA8V8J

બીલ વગર માલની હેરફેરથી ભાવફેરના કારણે હાલાકીની ઉધોગકારોમાં ફરિયાદો છતાં જીએસટી વિભાગ સુષુપ્તાવસ્થામાં,ટ્રાન્સપોર્ટરોની મીલીભગતની આશંકા: નાના ઉધોગકારોને આર્થિક ફટકો: ઉચ્ચકક્ષાએ રજૂઆતની તજવીજ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y1soq6

ભાસ્કર ઓરિજિનલ:ઓનલાઇન શિક્ષણમાં બાળકોને સમજણ ન પડતી હોવાથી સંખ્યા ઘટી 1 વર્ષમાં 60% પ્રી-પ્રાઇમરી સ્કૂલ બંધ થઈ, સંચાલકોને 600 કરોડની ખોટ https://ift.tt/eA8V8J

કોરોના પહેલાં 1 સ્કૂલમાં 200 વિદ્યાર્થી હતા, છેલ્લાં વર્ષમાં સંખ્યા 20-25 આવી ગઈ,કોરોનાને કારણે પ્રી-પ્રાઇમરીની ફ્રેન્ચાઇઝી, ચેઇન ચલાવતી કંપનીઓને પણ આર્થિક નુકસાન થયું,હોમ એજ્યુકેશનઃ નાનાં બાળકોને ઓનલાઇન શિક્ષણમાં તકલીફ પડે છે, જેથી વાલીઓએ ઘરે જ અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qsIFSi

સફળ સારવાર:માત્ર 700 ગ્રામ વજન અને હાથના પંજા કરતાં સહેજ મોટું કદ ધરાવતા શિશુના હૃદયની જટિલ સર્જરી કરાઈ https://ift.tt/eA8V8J

કિડની પર અસર, ફેફસાં પર દબાણથી બાળકનું મૃત્યુ થવાની શક્યતા હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jgs6Yd

ત્રણ દિવસમાં અત્યાચારની બીજી ઘટના:રાજકોટમાં પતિએ રસોઇ મુદ્દે મારકૂટ કરી પત્ની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ દુષ્કર્મ આચર્યું https://ift.tt/eA8V8J

રાજકોટમાં ત્રણ જ દિવસમાં પતિએ પત્ની પર અત્યાચાર કર્યાની બીજી ઘટના from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y1q5TY

સેમિનાર:વલસાડમાં કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થતા અટકાવવા ચર્ચા https://ift.tt/eA8V8J

રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની સાથે વહીવટી તંત્રનો સેમિનાર યોજાયો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3w3PBX0

નિર્ણય:આજે રસી મુકાવા જશો નહિં, ડોઝ ન મળવાથી વેક્સિનેશનમાં બ્રેક https://ift.tt/eA8V8J

જિલ્લાના 140 કેન્દ્ર ઉપર રસીકરણ બંધ રહેશે: તંત્ર from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3x7c0nW

ભાસ્કર બ્રેકિંગ:પહેલીવાર રામપરા અભ્યારણ ભાસ્કરમાં; 3700 એકરમાં તૈયાર થઈ રહેલી સિંહની નવી પેઢી, અહીં 22 સિંહબાળનો જન્મ થયો, અત્યારે 11 સિંહ https://ift.tt/eA8V8J

રામપરા વીડીમાં જન્મતા સિંહબાળનું નામ પિતા નહીં માતાના નામ પરથી રખાય છે,સિંહબાળને શિકાર શીખવવા પાઠશાળા પણ બનાવાશે....,જીન પુલના આ 6 વિભાગમાં 11 સિંહ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qsCjlU

ભાસ્કર એક્સક્લૂઝિવ:અમદાવાદમાં 25 હજાર લોકોને જ રસી આપી શકાય તેટલો જથ્થો, આજે નવો સ્ટોક નહીં આવે તો મંગળવારે રસીકેન્દ્રો બંધ રહેશે https://ift.tt/eA8V8J

અગાઉ ત્રણથી ચાર દિવસ ચાલે તેટલો સ્ટોક રહેતો હતો પણ ત્રણ દિવસથી મર્યાદિત જથ્થો આવે છે,મ્યુનિ.ની 1 લાખ ડોઝની માગણી સામે સરકારે માત્ર 10 હજાર ડોઝની ફાળવણી કરતાં ગણતરી ઊંધી વળી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qsCm14

કોરોનાથી વિદેશીઓને પણ અસર:ગુજરાતી NRIની ડિપોઝિટ 99% ઘટી; 2019માં 7977 કરોડ જમા થયા, 2020માં 74 કરોડ આવ્યા https://ift.tt/eA8V8J

કોરોનાથી વિદેશોમાં રહેતા ગુજરાતીઓનો ધંધો-રોજગાર બંધ રહેવાની અસર: SLBC,80 હજાર કરોડથી વધુ છે રાજ્યમાં NRI ડિપોઝિટ, 83% હિસ્સો 7 જિલ્લામાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dki04A

દુર્ઘટના:બાયડના ઝાંઝરી ધોધમાં અમદાવાદનો યુવક ન્હાવા પડતાં ડૂબી જતાં મોત થયું https://ift.tt/eA8V8J

અમદાવાદથી ત્રણ યુવકો રજા માણવા આવ્યા હતા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3w532WK

ભાસ્કર એક્સક્લૂઝિવ:ધોળાવીરાનો ફેંસલો ચીનમાં થશે, વર્લ્ડ હેરિટેજ કમિટીનું સત્ર જુલાઇમાં મળશે https://ift.tt/eA8V8J

ધોળાવીરાની સાથે તેલંગણાના રૂદ્રેશ્વરા (રામપ્પા) મંદિર અંગે પણ ચર્ચા કરવામાં આવશે,બધું અપેક્ષા પ્રમાણે થયું તો આ સત્રમાં જ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સ્થળ જાહેર થશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UNGbCl

વેબિનાર:સમાજ સુરક્ષા કચેરીનો ઈન્ટરનેશનલ એન્ટી ડ્રગ ડે નિમિત્તે વેબિનાર યોજાયો https://ift.tt/eA8V8J

યુવાઓ, તબીબો, શિક્ષકો અને કાર્યકરો પણ જોડાયા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qt4dhH

અભ્યાસનું પુનરાવર્તન:નવસારી નગરપાલિકા સંચાલિત 18 શાળાઓ હજુ બંધ છે પણ ઓનલાઇન અભ્યાસ સાથે શેરી શિક્ષણની શરૂઆત https://ift.tt/eA8V8J

હાલ નવા સત્રમાં પ્રવેશ બાદ છાત્રો માટે બે માસ સુધી બ્રિજ કોર્સનો અભ્યાસ કરાવાઈ રહ્યો છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xWYlj8

રજૂઆત:મરોલી પંથકમાં રખડતાં ઢોરથી લોકો ત્રસ્ત https://ift.tt/eA8V8J

જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ ભટ્ટની મંત્રી ગણપત વસાવાને રજૂઆત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/35TjYVH

પેટ્રોલ ભાવ વધારાનો અનોખો વિરોધ:ભાજપનો ખેસ, કાર્ડ અને સ્ટીકર લગાવનારને મફત પેટ્રોલ

ભાજપના કાર્યકરો સહિત 300 લોકોને ટીમ રિવોલ્યુશન 1 લિટર પેટ્રોલ આપશે,સુભાનપુરાના પંપ પર નાગરિકો વંદે માતરમ, ભારત માતા કી જય બોલશે તો પણ પેટ્રોલ અપાશે http://dlvr.it/S2ZwdF

નિર્ણય:કરોડોનું પેમેન્ટ અટવાતાં હવે કાપડ બજારમાં રોકડેથી ધંધો

મર્કન્ટાઈલ એસોસિયેશનની મીટિંગમાં નિર્ણય લેવાયો,બાકી પેમેન્ટ ન મળતા વેપારીઓના લોનના હપ્તા પણ અટવાયા http://dlvr.it/S2Zwcp

પેટ્રોલ ભાવ વધારાનો અનોખો વિરોધ:ભાજપનો ખેસ, કાર્ડ અને સ્ટીકર લગાવનારને મફત પેટ્રોલ https://ift.tt/eA8V8J

ભાજપના કાર્યકરો સહિત 300 લોકોને ટીમ રિવોલ્યુશન 1 લિટર પેટ્રોલ આપશે,સુભાનપુરાના પંપ પર નાગરિકો વંદે માતરમ, ભારત માતા કી જય બોલશે તો પણ પેટ્રોલ અપાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/35WfWMa

નિર્ણય:કરોડોનું પેમેન્ટ અટવાતાં હવે કાપડ બજારમાં રોકડેથી ધંધો https://ift.tt/eA8V8J

મર્કન્ટાઈલ એસોસિયેશનની મીટિંગમાં નિર્ણય લેવાયો,બાકી પેમેન્ટ ન મળતા વેપારીઓના લોનના હપ્તા પણ અટવાયા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hd6VU1

અકસ્માત:ડિવાઇડર સાથે ભટકાઈને કાર પલટતાં કિશોરનું મોત https://ift.tt/eA8V8J

પાવાગઢથી આવતી વેળા ભણિયારા પાસે અકસ્માત,દેણાનો આદિત્ય ફોઈના 4 પુત્ર સાથે પાવાગઢ ગયો હતો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jk59TV

સામાન્ય સભા:ફેરચૂંટણીની માંગ સહિતના મુદ્દે આજે સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ https://ift.tt/eA8V8J

ધરપકડ થાય તો વિપક્ષની ગેરહાજરી નોંધાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/35Tga6R

લવ જેહાદ:મોહિબ સહિત 3 જેલ હવાલે, આજે યુવતીનું 164 મુજબ નિવેદન લેવાશે https://ift.tt/eA8V8J

પાટીદાર યુવતીનું ધર્મપરિવર્તન કરાવી નિકાહ કર્યા હતા,આરોપીઓનું એક જ રટણ, આ કોઈ ષડયંત્ર ન હતું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vXwsGd

મેઘમહેર:વીંછિયા પંથકમાં વાવણી પછી ધીમીધારે વરસાદ, કપાસ, મગફળી, મગ સહિતના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી

રાજકોટમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું http://dlvr.it/S2Z8fv

ડૂબકી:સાત શ્રમિકો, સાત દિવસ, સાત રાત https://ift.tt/eA8V8J

આ સત્યકથા સામાન્ય માણસોના ગૌરવની છે. વિનોદ કાપરીએ સાત સાઇકલસવાર શ્રમિકોની મુસાફરીનું દસ્તાવેજીકરણ કરી સાચા પત્રકારનો ધર્મ બજાવ્યો છે from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/35Sykph

ડેમ છલાેછલ:ચાેમાસાના પ્રારંભે જ 10માંથી 7 ડેમ છલાેછલ https://ift.tt/eA8V8J

જિલ્લામાં વાવાઝાેડા વખતના વરસાદમાં જળાશયાેમાં પાણીની થઇ હતી માેટી અાવક : 4 જળાશયાેમાંથી દરેક વરસાદ વખતે પાણી છાેડવું પડશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2T2KvNy

ધરપકડ:મોરબી જિલ્લામાં નકલી રેમડેસિવિર કેસમાં વધુ બે આરોપી ઝડપાયા https://ift.tt/eA8V8J

અત્યાર સુધીમાં પોલીસે 30 આરોપીની ધરપકડ કરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xU94Le

કાર્યવાહી:સવા વર્ષમાં 53,687 લોકોએ માસ્ક ન પહેરી 3.69 કરોડની કમાણી મોરબી પોલીસને કરાવી આપી https://ift.tt/eA8V8J

કોરોનાની બીજી લહેરમાં 15,666 બેદરકાર લોકોએ રૂ.1.56 કરોડનો દંડ ભર્યો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qtkliW

રસીકરણ:મોરબી શહેરમાં 1.30 લાખથી વધુ વયસ્કોએ લીધી વેક્સિન, 44.4 ટકા કામગીરી પૂર્ણ https://ift.tt/eA8V8J

ચાર જૂનથી શરૂ કરવામાં આવેલા રસીકરણ અંતર્ગત 73 હજારથી વધુ યુવાનોએ પણ મેળવ્યો પ્રથમ ડોઝ,જિલ્લામાં બે લાખ સુધીની વસતિ વેક્સિનનો પહેલો ડોઝ લઇ સુરક્ષિત, વેપારીઓ માટે 30 જૂન પહેલા વેક્સિન ફરજિયાત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jgcovY

સેવાની ભેખ:ખંભાળિયામાં ભૂખ્યાજનોની જઠરાગ્નિ ઠારવાની નેમ સાથે હરતું-ફરતું અન્નક્ષેત્ર કાર્યરત કરાયું https://ift.tt/eA8V8J

કથાકાર જીવણ ભગત દ્વારા જરૂરતમંદ લોકો માટે સરાહનીય અન્ન સેવાનો પ્રારંભ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/361KxaZ

વેપારીઓમાં રોષ:હોલમાર્કના કાયદાથી સોનીબજારમાં નવા દાગીનાના ઉત્પાદન પર બ્રેક લાગી

કારીગરો માટે મેડિક્લેમથી લઈને તમામ સુવિધાની ઓફર http://dlvr.it/S2XHLH

કોરોનાને કારણે ફ્લાઈટ સેવા પ્રભાવિત:હજુ 18 દી’ નવી એરલાઈન્સ કંપની ફ્લાઇટ શરૂ નહિ કરે https://ift.tt/eA8V8J

માત્ર એર ઇન્ડિયાની સેવા જ ચાલુ છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zXw9i5

સમસ્યા:પાણી ભરાય છે તે સ્થળો રેડ ઝોન, વરસાદ ચાલુ થતાં જ પાણી નિકાલની વ્યવસ્થા કરાશે https://ift.tt/eA8V8J

સીસીટીવીમાં જોઈને પાણી ભરાયેલા વિસ્તારોમાં ટીમોને મોકલાશે,રિસ્પોન્સ ટાઈમ ઓછો હશે તો લોકોને ફરિયાદનો મોકો નહિ મળે : કમિશનર from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qqd9nW

ટૂરિઝમને વેગ મળશે:હોમસ્ટે કન્સેપ્ટથી લોકો અજાણ પણ શહેરમાં 10થી વધુ પ્રોપર્ટી https://ift.tt/eA8V8J

ટૂરિઝમ વ્યવસાયને હોમસ્ટેથી વેગ મળશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3A66QdM

લાઇસન્સ કૌભાંડ:બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડમાં 44મો આરોપી પકડાયો https://ift.tt/eA8V8J

બોગસ દસ્તાવેજથી હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/361H1NP

પહેલા મને વેક્સિન આપો...:અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટર પર આયોજનના અભાવે 100થી વધુ લોકો લાઇનમાં ધક્કે ચઢ્યા, વેક્સિનનો સ્ટોક ખૂટતાં સંખ્યાબંધ કેન્દ્રો બંધ કરવાં પડ્યાં

વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં લોકો કોરોનાનું ભાન ભૂલીને વેક્સિન માટે પડાપડી કરી,રોજ 1 લાખ લોકોને રસી આપવાના દાવા વચ્ચે શનિવારે માત્ર 27 હજારને રસી અપાઈ,જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, બોપલ, ઘુમાના કેન્દ્રોમાં સ્ટોક નહીંનાં પાટિયાં લાગ્યાં http://dlvr.it/S2WyjQ

મિનિ લોકડાઉનનું અનલોક:ગુજરાતમાં આજથી આ મોટા ફેરફારો, 18 શહેર કર્ફ્યૂ મુક્ત, જાણો હોટલ-ગાર્ડન સહિત શું કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહેશે https://ift.tt/eA8V8J

મિનિ લોકડાઉનમાં મળેલી છૂટછાટો 10 જુલાઈ સુધી લાગુ રહેશે,તમામ ડ્રાઈવર-કન્ડક્ટરે 30 જૂન સુધીમાં વેક્સિન લેવી પડશે,રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન પ્રસંગ યોજી શકાશે નહીં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2T8ZghG

રંગત-સંગત:ગાંધીજીને મૃત્યુનો પૂર્વાભાસ થઈ ગયેલો? તમે કેવા પેરેન્ટ્સ છો? સ્પિતિમાં કેમ દૈવી અનુભવ થાય છે? વાંચો આજના ‘રંગત સંગત’ના બધા જ લેખો અહીં https://ift.tt/eA8V8J

from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/2SwDTXm

પહેલા મને વેક્સિન આપો...:અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટર પર આયોજનના અભાવે 100થી વધુ લોકો લાઇનમાં ધક્કે ચઢ્યા, વેક્સિનનો સ્ટોક ખૂટતાં સંખ્યાબંધ કેન્દ્રો બંધ કરવાં પડ્યાં https://ift.tt/eA8V8J

વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં લોકો કોરોનાનું ભાન ભૂલીને વેક્સિન માટે પડાપડી કરી,રોજ 1 લાખ લોકોને રસી આપવાના દાવા વચ્ચે શનિવારે માત્ર 27 હજારને રસી અપાઈ,જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, બોપલ, ઘુમાના કેન્દ્રોમાં સ્ટોક નહીંનાં પાટિયાં લાગ્યાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wXXSNJ

સૌરાષ્ટ્રની રસધાર:ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘માણસિયો વાળો’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે https://ift.tt/eA8V8J

from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3hcr1xK

ઈતિહાસ ગવાહ હૈ:પોતાના મૃત્યુનો પૂર્વાભાસ રાષ્ટ્રપિતાને સતત થયા જ કર્યો હતો... અને એક દિવસ પ્રભુની પ્રાર્થના કરવા નીકળેલો જીવ પ્રભુમાં મળી ગયો https://ift.tt/eA8V8J

ગાંધીજીએ જિંદગીનો ભરોસો નહીં હોવાનું એ જાન્યુઆરી મહિનામાં સતત કહ્યું હતું,30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્માની હત્યાનો એ છઠ્ઠો પ્રયાસ અંતે સફળ રહ્યો,હત્યારા નથુરામ ગોડસેએ નહીં ભાગવાનો દાવો કર્યો, પણ માળી રઘુએ એને પકડ્યો from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jgsIwQ

સ્માર્ટ સીટી ક્યારે બનશે:​​​​​​​દાહોદ સ્માાર્ટ સીટી રેન્કીંગમાં 41મા ક્રમે આવતાં ગુજરાતની અન્ય સ્માર્ટસીટીઓની સરખામણીએ નબળી કામગીરી

સુરત પ્રથમ નંબરે,અમદાવાદ,વડોદરા,રાજકોટમાં થતી આયોજનબદ્ધ કામગીરીને કારણે દેખાવ સારો વિશાળ મહાનગરો મોખરે પણ 6 કીમીની ત્રિજ્યામાં વસેલુ દાહોદ સ્માર્ટસીટીના નામે બદસુરત થયુ http://dlvr.it/S2WWQp

અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટ:બેંગલુરુ ફ્લાઈટમાં ધડાકાભેર પક્ષી અથડાતા એન્જિનની બ્લેડ તૂટી ગઈ, 220 પેસેન્જરનો બચાવ https://ift.tt/eA8V8J

એન્જિનમાં ધડાકો થતાં ક્વિક રિસ્પોન્સ સહિતની ટીમો એલર્ટ પર મુકાઈ હતી,એન્જિનમાંથી ધુમાડો પણ નીકળ્યો, પાઇલોટે સ્પીડ કંટ્રોલ કરી સલામત લેન્ડિંગ કર્યું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xXJl4m

HODની વિકૃત હરકત:વેક્સિનેશન પતાવી ઘરે જતી નર્સે HODને કહ્યું, ‘બહાર જાવ, મારે ડ્રેસ ચેન્જ કરવો છે’, પણ હેડ ન માન્યા અને બોલ્યા, ‘મારી સામે જ કપડાં બદલ’ https://ift.tt/eA8V8J

સરકારી હોસ્પિટલની સ્ટાફ નર્સે અભયમ હેલ્પલાઇનની મદદ માગી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/35Qu6OO

જાગૃતિ:ગીર-સોમનાથ જિલ્લામાં નશા મુક્ત ભારત અભિયાન વેબિનાર https://ift.tt/eA8V8J

યુવાનોમાં ડ્રગ્સ અને કેફી પદાર્થોનો ઉપયોગને અટકાવવા પ્રયતનો હાથ ધરાયા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3x41pdq

મોરચો માંડ્યો:વેરાવળમાં 800 વૃક્ષો કાપી 8 કરોડનું ઓડિટોરિયમ બનાવવા સામે આવેદન https://ift.tt/eA8V8J

પાલિકાના ઠરાવ સામે સ્વયંસેવી સંસ્થાએ મોરચો માંડ્યો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3A0vjAX

નોટિસ અપાઇ:નવસારીમાં અનેક વેપારીઓને વેટની જૂની રિકવરીની નોટિસ https://ift.tt/eA8V8J

રાજ્યમાં વેટ નાબૂદી બાદ 4 વર્ષે તંત્ર જાગ્યું,અનેક કિસ્સામાં બાકી ન હોવા છતાં નોટિસ અપાઇ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dhsZvD

પાણીથી વંચિત:સત્યમનગર સોસાયટીમાં વીજ કનેક્શન કપાતા 3 સોસા. 3 દિવસથી પાણીથી વંચિત https://ift.tt/eA8V8J

કબીલપોર પંચાયત જે બીલ ભરતી તે પાલિકામાં સમાવેશ બાદ બંધ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3h49sjv

સપ્લાયની ચેઇન તૂટી!:જૂનાગઢમાં કોરોના વેક્સિન ખલાસ, કેમ્પ રદ https://ift.tt/eA8V8J

6 જેટલી સેવાભાવી સંસ્થાએ શનિ, રવિમાં કોરોના વેક્સિન માટે કેમ્પનું આયોજન કર્યું હતું,રસીનું સમયસર આયોજન ન થતાં કેમ્પ રદ થયાની જાણ કરવી પડી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UvVS0A

SOGની કાર્યવાહી:રાંધણગેસના બાટલામાં ગેરકાયદે રીફીલીંગ કરી વેચાણનું કારસ્તાન https://ift.tt/eA8V8J

સિલિન્ડર, નિપલ,રીક્ષા સહિત રૂા.1.17 લાખનો મુદ્દામાલ કબજે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jg53g8

લવ જેહાદ સામે ભભૂકતો વિરોધ:પાટીદાર સમાજની પોલીસને ઉગ્ર રજૂઆત યુવતીને નોકરી આપી આત્મનિર્ભર કરશે

સમાજનાં યુવક-યુવતીઓમાં જાગૃતિ ફેલાવાશે,પોલીસ કમિશનરને અાવેદનપત્ર આપી વિધર્મી યુવકને કડક સજા કરવા માગ http://dlvr.it/S2TVvQ

હાલાકી:વેટ, CST કાયદા તળે માંગણાની વસુલાતથી વેપારીઓને હાલાકી https://ift.tt/eA8V8J

ભુજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાયબ મુખ્યમંત્રીને રાવ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3h3WRgd

લવ જેહાદ સામે ભભૂકતો વિરોધ:પાટીદાર સમાજની પોલીસને ઉગ્ર રજૂઆત યુવતીને નોકરી આપી આત્મનિર્ભર કરશે https://ift.tt/eA8V8J

સમાજનાં યુવક-યુવતીઓમાં જાગૃતિ ફેલાવાશે,પોલીસ કમિશનરને અાવેદનપત્ર આપી વિધર્મી યુવકને કડક સજા કરવા માગ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3gWpdu3

કોરોના અને ભાવવધારાની અસર:રાજકોટમાં છેલ્લા ત્રણ માસથી દર મહિને પેટ્રોલમાં 24 અને ડીઝલના વેચાણમાં 6 લાખ લિટરનો ધરખમ ઘટાડો https://ift.tt/eA8V8J

પહેલા દર મહિને પેટ્રોલ 60 લાખ લિટર અને અત્યારે 36 લાખ લિટર વેચાય છે, ડીઝલ પહેલા દર મહિને 30 લાખ લિટર વેચાતું હતું અને હવે 24 લાખ લિટરનું વેંચાણ,માર્ચ માસના અંતે પેટ્રોલનો ભાવ 87.49 રૂ. અને ડીઝલનો ભાવ 86.90 હતો, જૂન મહિનામાં પેટ્રોલનો ભાવ 94.48 અને ડીઝલનો ભાવ રૂ. 94.94 થયો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dhh68Z

સન્માન:ભુજમાં 8000 કોરોનાગ્રસ્તોને નિ:શુલ્ક ભોજન આપનારા સ્વયંસેવકોનું સન્માન https://ift.tt/eA8V8J

છેલ્લા બે માસથી કચ્છ કડવા પાટીદાર સમાજ તથા દાતાઓના સહયોગથી સેવા કરાઈ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wZkgWW

ભાસ્કર વિશેષ:દેશભરનાં 100 શહેરોમાં વડોદરાના જિઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રોજેક્ટને પ્રથમ ક્રમાંક મળ્યો https://ift.tt/eA8V8J

સ્માર્ટ સિટી મિશન દ્વારા વિવિધ કેટેગરીઓના એવોર્ડ જાહેર કરવામાં આવ્યા,રૂ20 કરોડના પ્રોજેક્ટ સાથે વિવિધ સેવા-સુવિધાને આવરી લેવાઈ છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wZJ4xQ

હવે ડેલ્ટાનો ડર:વડોદરાની મહિલામાં ડેલ્ટા+ વેરિએન્ટ મળ્યો, હોમ ક્વોરન્ટીન થયા બાદ સ્વસ્થ થઈ, સુરતમાં પણ એક કેસ

કોરોનાના તમામ વેરિયન્ટ પર કોવિશીલ્ડ, કો-વેક્સિન પ્રભાવી,મહારાષ્ટ્રમાં 20 કેસ નોંધાયા, કુલ બેનાં મોત થયાં: આરોગ્ય મંત્રાલય,શુક્રવાર સુધીમાં 10 રાજ્યમાંથી 45 હજાર સેમ્પલની તપાસ કરાઈ જેમાંથી 48મા ડેલ્ટા+ વાઈરસ મળી આવ્યો http://dlvr.it/S2T5HW

રંગત-સંગત:કાશ્મીરનું શું થશે? આર્ટિફિશિયલ બુદ્ધિવાળાં ડ્રોન શું કામ કરશે? વાર્તાવિશ્વથી લેખવિશ્વ સુધીનું વાંચન ‘રંગત સંગત’ની આ એક જ ક્લિકમાં https://ift.tt/eA8V8J

from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dhSoFI

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધોમાં પઝેસિવનેસનો પ્રવેશઃ મધૂરપ ઘટાડે અને અધૂરપ વધારે... એટલે પાર્ટનરને હંમેશાં સ્પેસ આપવી જરૂરી! https://ift.tt/eA8V8J

from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3A1kLle

મારી વાર્તા:માયા, હું તારો જ ઇન્ટરવ્યૂ લઈ લઉં? મૌકા ભી હૈ દસ્તુર ભી હૈ... અને તેઓ બંને સાતમા માળે બુક કરેલા માયાના રૂમમાં પહોંચ્યા! https://ift.tt/eA8V8J

from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dfdQuM

વેક્સિનેશન:વલસાડ જિલ્લામાં વોક-ઇન રસીકરણ કેન્દ્ર ઉપર ચાર દિવસમાં 22,588 લાભાર્થીઓએ રસી મુકાવી

જિલ્લામાં શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં રજીસ્ટ્રેશન સાથે રસી આપવાનું શરૂ http://dlvr.it/S2SXmp

હાલાકી:લોકાર્પણના છ મહિનામાં જ સિદ્ધપુરના નવા બસ સ્ટેશનના કાંકરા ખરી પડ્યા https://ift.tt/eA8V8J

પ્રથમ વરસાદે જ બસ સ્ટેશનમાં તિરાડો પડતાં પાણી પડતાં સ્ટાફ અને મુસાફરો પરેશાન,મુસાફરોને બેસવાના બાંકડા તૂટી ગયા, લાદીઓ ઉખડી ગઈ, શૌચાલયના નળ પણ તૂટી ગયા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3A6YJO2

કાર્યવાહી:ફાયર NOC વગરની અમદાવાદ શહેરની ત્રણ હજાર બિલ્ડિંગ સામે પોલીસ ફરિયાદની તૈયારી, વીજળી અને પાણીનું જોડાણ પણ કપાઈ જશે https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3depXs3

દુષ્કર્મ:અડાજણમાં 31 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનો સાડા ચાર વર્ષીય બાળકી પર બળાત્કાર https://ift.tt/eA8V8J

બિલ્ડિંગની ટેરેસ પર લઈ જઈ કુકર્મ, 4 કલાકે બાળકી બેભાન હાલતમાં મળી,સીસીટીવી ફૂટેજના આધારે બાજુની બિલ્ડિંગનાે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3h0sYxq

સાયબર ક્રાઈમમાં ફરિયાદ:અમદાવાદ પોલીસના નામે પૈસા પડાવવાનું રાજ્યવ્યાપી કૌભાંડ https://ift.tt/eA8V8J

પોલીસ ઇન્સ્પેક્ટર તથા વકીલના નામે ફોન કરીને ધમકાવતા,જોબવર્કનું એગ્રીમેન્ટ સાઈન કરી કામ બરોબર નથી કોન્ટ્રાક્ટનો ભંગ કર્યાનું કહી લીગલ કાર્યવાહી કરવાની ધમકી આપતા હતા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3h57XBG

ભાસ્કર વિશેષ:સુરતીઓએ કોરોનાની બીજી લહેરમાં ITનો 1150 કરોડ જ્યારે GSTનો રૂ. 750 કરોડ ટેક્સ ચુકવ્યો https://ift.tt/eA8V8J

ગત વર્ષની તુલનાએ આ વર્ષે 500 કરોડ એડવાન્સ ટેક્સ વધુ ભર્યો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jco6rK

ઇમાનદારીનું ઇનામ:પેસેન્જરના 750 US ડોલર પરત કરનાર સફાઈ કર્મચારીનું સન્માન https://ift.tt/eA8V8J

પરિવારના સભ્યોને એરપોર્ટ બોલાવી તેમની હાજરીમાં સન્માન કરાયું,એરપોર્ટ પર પેસેન્જર 750 US ડોલર ભરેલી બેગ ભૂલી ગયો હતો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2U1fFVs

કોરોના વેક્સિનેશન:ત્રણ જ દિવસમાં વેક્સિન ખૂટી, 25 હજાર ડોઝ રહેતાં કેન્દ્ર 230થી ઘટાડી 95 કરાયા https://ift.tt/eA8V8J

વેપારીઓેને રસી ફરજિયાત કરાઈ ત્યારે પાલિકા પાસે વેક્સિનનો જથ્થો પુરો થવાને આરે,ગુરુવારે 45 હજાર લોકોનું વેક્સિનેશન ત્રણ દિવસમાં સવા લાખ લોકોને રસી અપાઈ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dckBNT

ભક્તિ:જગત મંદિરમાં જ્યેષ્ઠાભિષેક, જગતમંદિર ગર્ભગૃહમાં જલનો મોટો કુંડ બનાવી નાવ મનોરથ ઉત્સવ https://ift.tt/eA8V8J

શ્રીજીને ખુલા પડદે અભિષેક કારાયો, ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xKVmKu

કેવી રીતે ભણશે ગુજરાત:ડેડિયાપાડાના મોહબુડી ગામમાં નેટવર્કના અભાવે ટેકરી પર જઈ ઓનલાઈન શિક્ષણ https://ift.tt/eA8V8J

ધો-12ની વિદ્યાર્થીનીઓએ ટેકરી પર જવું પડે છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jbWhzF

નિમણુંક:મોરબી યાર્ડમાં મગન વડાવિયા યુગનો અંત, 2006 બાદ ચેરમેન બદલાયા https://ift.tt/eA8V8J

ચેરમેન તરીકે ટંકારાના ભવાનભાઈ ભાગિયાની નિમણુંક,મગન વડાવિયા હવે યાર્ડના વાઇસચેરમેન પદે આરૂઢ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2U2mMNg

કોરોના રસીકરણ:મોરબીમાં વેક્સિનેશનની ઝડપ વધી, સિનિયર સિટિઝન્સ હજુ નિરુત્સાહી https://ift.tt/eA8V8J

60 વર્ષથી વધુ વયના 59,039 લોકોએ જ મુકાવી વેક્સિન from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3j7T6sN

હુમલો:પારખેત ગામના ડે.સરપંચ સહિત 15 જણાનો બે ભાઇઓ પર હુમલો https://ift.tt/eA8V8J

રૂપિયાના જોરે ન્યાયનું હનન : સમાધાન માટે સિવિલમાં સોદાબાજી,સિવિલની પોલીસ ડાયરીમાં નોંધ પડી, સત્તાવાર ગુનો નોંધાયો નથી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2StWF1A

શોધખોળ:જીમીલને ડ્રગ્સ આપનાર વસીમ બલોચની શોધખોળ https://ift.tt/eA8V8J

ડ્રગ્સ કેસમાં જીમીલ પટેલને 1 દિવસના રિમાન્ડ,જીમીલ સામે હત્યા સહિત 4 ગુના નોંધાયેલા છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zQ6YxP

રેસ્ટોરન્ટના કાંગરા ખર્યા:લાખોના ખર્ચે તૈયાર થયેલું રેસ્ટોરન્ટ કબાડખાનું બન્યું https://ift.tt/eA8V8J

એરપોર્ટની ગ્લોબ રેસ્ટોરન્ટના કાંગરા ખર્યા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3gTBE9N

MBBS ગુણ સુધારણા કૌભાંડ:ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ત્રણેય વિદ્યાર્થીઓની માર્કશીટ રદ થશે https://ift.tt/eA8V8J

યુનિવર્સિટીએ 3 વિદ્યાર્થીઓની માર્કશીટ રદ કેમ ન કરવી તે ખુલાસા માટે નોટીસ આપી હતી, બુધવારે ત્રણેય છાત્રોએ પરીક્ષા વિભાગમાં ખુલાસો આપ્યો હતો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jb0C65

એજ્યુકેશન:યુનિવર્સિટીની ચાલાકી:130ના બદલે 220નો કલાસ ગણવાની સૂચના https://ift.tt/eA8V8J

યુનિ.માં વર્કલોડ ઘટાડવા માટે નવો રસ્તો અપનાવાયો,હંગામી અધ્યાપકોની સંખ્યામાં ઘટાડો કરવા કરાયેલી ગોઠવણ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wUyOa5

છેતરપિંડી:સરકારી સહાય અપાવવાનું કહી શખ્સ બાઈક - પૈસા લઇ છૂમંતર https://ift.tt/eA8V8J

સર ટી. હોસ્પિટલમાં દર્દીના સગા સાથે ઠગાઇ,ઓછું ભણેલા શખ્સને મીઠી-મીઠી વાતોમાં ભોળવી અઠંગે છેતરપિંડી આચરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2U4r6vt

વિશેષ:જિલ્લામાં વિટીલીગોનાં દર્દીઓ ત્રણ ટકા વધ્યા https://ift.tt/eA8V8J

દર્દીએ ખૂબ તણાવ અને સામાજિક જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડે, મૃત્યુના વિચારો પણ આવે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3gXfmTu

ચિંતા:મંજુરી વિના ભરાતી શાક માર્કેટ કોરોનાને નોતરે છે https://ift.tt/eA8V8J

આદિપુર ચાર વાળી વિસ્તારમાં કચરાના ઢગ અને ટ્રાફિક વચ્ચે પીસાતા લોકો,મુન્દ્રા સર્કલ પાસે ખસેડાયેલા 80 લાઈનની જૂની શાકમાર્કેટના વિક્રેતાઓમાં છેતરાયાની લાગણી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xVk7nx

મદદ:અલંગ, ઘોઘા, નવા બંદરને સાગરમાલા યોજના તળે કોસ્ટલ કનેક્ટિવિટી અપાશે https://ift.tt/eA8V8J

ભારતીય બંદર ખરડો-2021 પોર્ટનો વિકાસ વેગીલો બનાવશે : માંડવીયા,હયાત બંદરોના વિસ્તૃતિકરણ-આધુનિકિકરણ પર ધ્યાન કેન્દ્રીય કરાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vOHu0w

હાલાકી:સરકારી રાહતના ફદિયા લેવામાં એજન્સી પાસે કોર્પોરેશન લાચાર https://ift.tt/eA8V8J

સરદારનગરના ઓડિટોરિયમના સર્વિસ ટેક્સ પ્રકરણમાં,એજન્સીએ ચુકવવાનો રૂ.1.65 કરોડનો સર્વિસ ટેક્સ કોર્પોરેશને ચુકવ્યા બાદ GSTની રાહત પરત કરવામાં પણ હપ્તા કર્યા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2U2ckp0

બ્લેકમેઈલિંગથી બચો:ખૂબસૂરત યુવતી સોશિયલ મીડિયા પર દોસ્તી કરી કોલ કરે તો રિસીવ કરતા પહેલા ચેતજો, ન્યૂડ થઈ ઉતારવા લાગે છે કપડાં, પૈસા પણ પડાવશે

પરપ્રાંતિય ટોળકીએ અનેક નેતાઓ-અધિકારીઓને ફસાવ્યા,ન્યૂડ વિડિયો રેકોર્ડ કરી લઈ લાખો રૂપિયાની માગ કરી,અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને 6 મહિનામાં જ 500થી વધુ ફરિયાદો મળી http://dlvr.it/S2PNSx

આજની પોઝિટિવ સ્ટોરી:ભાઇએ સ્કૂટર અપાવવાની જીદ કરતા એન્જિનિયરે ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરી, હવે 'ઓડો બાઇક'ના સ્ટાર્ટઅપથી મહિને 1 લાખ રૂપિયાની કમાણી કરે છે

વિવેકે સૌથી પહેલા ઇલેક્ટ્રિક બાઇકનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યુ, પણ રોકાણના અભાવે શરૂ કરી ન શક્યો,2019માં 'ઓડો બાઇક'ના નામે ઇલેક્ટ્રિક સાઇકલનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સ્ટાર્ટઅપ ચલાવે છે http://dlvr.it/S2PNRG

આજની પોઝિટિવ સ્ટોરી:ભાઇએ સ્કૂટર અપાવવાની જીદ કરતા એન્જિનિયરે ઇલેક્ટ્રિક સાઇકલ તૈયાર કરી, હવે 'ઓડો બાઇક'ના સ્ટાર્ટઅપથી મહિને 1 લાખ રૂપિયાની કમાણી કરે છે https://ift.tt/eA8V8J

વિવેકે સૌથી પહેલા ઇલેક્ટ્રિક બાઇકનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યુ, પણ રોકાણના અભાવે શરૂ કરી ન શક્યો,2019માં 'ઓડો બાઇક'ના નામે ઇલેક્ટ્રિક સાઇકલનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સ્ટાર્ટઅપ ચલાવે છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vYQxMd

બ્લેકમેઈલિંગથી બચો:ખૂબસૂરત યુવતી સોશિયલ મીડિયા પર દોસ્તી કરી કોલ કરે તો રિસીવ કરતા પહેલા ચેતજો, ન્યૂડ થઈ ઉતારવા લાગે છે કપડાં, પૈસા પણ પડાવશે https://ift.tt/eA8V8J

પરપ્રાંતિય ટોળકીએ અનેક નેતાઓ-અધિકારીઓને ફસાવ્યા,ન્યૂડ વિડિયો રેકોર્ડ કરી લઈ લાખો રૂપિયાની માગ કરી,અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને 6 મહિનામાં જ 500થી વધુ ફરિયાદો મળી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3h4rdit

બનાવટી ચીલઝડપ:ઉમરેઠમાં થામણા ચોકડી ચીલઝડપ પ્રકરણમાં ફરિયાદી જ ચીટર નીકળ્યો, તબેલાના કારીગરના હેલ્મેટ પહેરાવી ખાલી પાકીટ ઝૂંટવવાનો ખેલ પાડ્યો

જમીનના માલિકને 11 લાખ ચુકવવા ન પડે તે માટે બનાવટી પ્લાન કર્યો,સ્થાનિક પોલીસની સઘન પૂછપરછ માં ગુનો કબુલ્યો http://dlvr.it/S2NpV2

કાર્યવાહી:પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે ટ્રક અને ટ્રેલરની અટક કરી, 2.19 લાખનો દંડ વસુલ્યો https://ift.tt/eA8V8J

રોયલ્ટીમાં દર્શાવ્યા કરતા વધુ બેન્ટોનાઇટનો જથ્થો ટ્રેલરમાં પરીવહન કરાતો હતો,માધાપરમાં રોયલ્ટી વગર બ્લેકટ્રેપ ખનીજ પરીવહન કરનાર સામે કાર્યવાહી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vWq2qJ

બ્લેકમેઇલિંગ:વડોદરાના વયોવૃદ્વ વકીલે મહિલાનો બિભત્સ વીડિયો વાઇરલ કર્યો; વીડિયો કોલમાં કપડાં ઉતારવા દબાણ કરી રેકોર્ડિંગ કરી લીધું https://ift.tt/eA8V8J

વકીલની પત્નીના મોબાઇલ પરથી મહિલાના પતિને વીડિયો મોકલ્યો હતો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qiRXjG

કોરોનામુક્ત:રાજ્યની યાદીમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લો કોરોનામુક્ત https://ift.tt/eA8V8J

પંચમહાલમાં 5 દિ’માં 3 જ કેસ: આરોગ્ય વિભાગ મુજબ બુધવારે 1 કેસ: કુલ આંક 9602,રાજ્ય અને જિલ્લાના કોરોનાના કેસના આંકડાઓ વચ્ચે મોટો તફાવત,રાજ્યના લિસ્ટ મુજબ પંચમહાલમાં કુલ કેસ 9075! from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2SsDHII

સારવાર:જિલ્લામાં એક વર્ષમાં 39 હજાર પશુઓની નિ:શુલ્ક સારવાર કરાઇ https://ift.tt/eA8V8J

ગત વર્ષે વડોદરા જિલ્લામાં 17 મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી શરૂ કરાઈ હતી,36,966 શિડ્યૂલ દરમિયાન અને કટોકટીમાં 2818 પશુની સારવાર કરવામાં આવી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xLvJcp

ધાર્મિક:આજે ભગવાન જગન્નાથજી પર નર્મદા,મહી,ગંગાનાે જળાભિષેક https://ift.tt/eA8V8J

જળાભિષેક બાદ ભગવાન મંદિરમાં રથયાત્રા સુધી ક્વોરન્ટાઇન રહેશે,સરકાર પરવાનગી આપશે તો ભગવાનની રથયાત્રા રાજમાર્ગો પર નીકળશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3d4SujB

કોરોના કવચ તરફ મોટાં શહેર:વડોદરામાં 70%, સુરતમાં 46%, રાજકોટમાં 58%, અમદાવાદમાં 53%ને પ્રથમ ડોઝ; 18+ના 37%ને પહેલો, 10%ને બંને ડોઝ મળ્યા https://ift.tt/eA8V8J

સગીર સિવાયની 4.93 કરોડની વસતીમાંથી 2.35 કરોડને રસી સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને,રાજ્યમાં સતત ત્રીજા દિવસે 4 લાખથી વધુ રસીકરણ, 5 દિવસમાં 19 લાખને વેક્સિન,આ જ રીતે ઝડપથી રસી અપાય તો જુલાઈ અંત સુધીમાં 50% વસતી વેક્સિનેટ થઈ જશે,પોરબંદરમાં સૌથી વધુ 17%, વડોદરા અને અરવલ્લીમાં 15%ને બંને ડોઝ મળી ચૂક્યા છે. અમદાવાદમાં 11%ને મળ્યા,સતત ત્રીજા દિવસે રાજ્યમાં 4 લાખથી વધુ રસીકરણ થયું, આ અગાઉ 3થી 9 એપ્રિલ દરમિયાન સૌથી વધુ 21.57 લાખ રસીકરણ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wUiTbM

શિક્ષણ વિભાગે પલટી મારી!:બોર્ડની માર્કશીટ દર વર્ષ કરતા જુદી હશે, પાછળ માસ પ્રમોશનનું નોટિફિકેશન છપાશે; પહેલાં કહ્યું હતું કે, ‘માસ પ્રમોશન ઉલ્લેખ નહીં થાય’ https://ift.tt/eA8V8J

માર્કશીટના કલર કે ડિઝાઇન બદલવા અંગે શિક્ષણબોર્ડ નિર્ણય લેશે,ધો.10 અને 12ના વિદ્યાર્થીને કંઈ ફોર્મ્યુલાથી માર્ક મળ્યા તે પણ માર્કશીટમાં દર્શાવાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wYdoJu

માછીમાર સહાયનો વિવાદ:સરકારના જ 2 મંત્રીઓ આમનેસામને; પરસોત્તમ સોલંકીએ કહ્યું, ‘પૂરતી સહાય મળી નથી’, જવાહર ચાવડાએ કહ્યું - આ ઐતિહાસિક પેકેજ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3j6R6ks

રથયાત્રા કાઢવા સરકાર તૈયાર:પોલીસે ત્રણ એક્શન પ્લાન તૈયાર કર્યા, માત્ર 3 રથ કે ત્રણેય મૂર્તિ ટ્રકમાં મૂકી રથયાત્રા કાઢવા વિચારણા https://ift.tt/eA8V8J

પરંપરા મુજબ રથયાત્રા કાઢવાની થાય તો પણ તૈયાર રહેવા સૂચના from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qjEJDk

ઉનામાં લૂંટેરી દુલ્હન સામે કાર્યવાહી:ખેલ પાડે એ પહેલાં જ પોલીસે ઝડપી; વચેટિયા બનેલી જૂનાગઢની મહિલા સહિતની ટોળકી પણ પકડાઈ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wSg5fs

કોરોના બાદ ઇન્ડ્રસ્ટ્રીયલ ગ્રોથ:એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં 290 નવા ઉદ્યોગો શરૂ થયા, સૌથી વધુ એકમો એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલના ખૂલ્યાં https://ift.tt/eA8V8J

એન્જિનિયરિંગ ઉપરાંત પ્લાસ્ટિક, ટેક્સટાઈલ્સ ઉદ્યોગ અને FMCG સહિતના એકમો શરૂ થયા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2SZAu3w

ડાંગમાં વરસાદી માહોલ જામ્યો:આહવા-સાપુતારા માર્ગનો શિવઘાટ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર https://ift.tt/eA8V8J

આહવામાં 24 કલાકમાં 52 મિ.મી. વરસાદ નોંધાયો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xOoZum

સાયણની વિદ્યાર્થિનીનો આપઘાત:ચેટિંગની જાણ પિતાને થશે એવા ડરે ધોરણ 10ની છાત્રએ ઝેરી દવા પીધી; મિત્ર સાથે ચેટિંગ કરતા જોઈ મામીએ પિતાને કહેવાની વાત કરી હતી https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wMStc5

ભાગેડુ નિરવ મોદી મામલો:સુરતમાં 50 કરોડની 9 મિલકત જપ્ત કરવા આદેશ, 11.37 કરોડના હીરા મુંબઈ-સુરતના સ્ટ્રોંગ રૂમમાં જપ્ત https://ift.tt/eA8V8J

2018માં સચીનના સેઝમાં 5 કરોડના હીરા 93 કરોડના બતાવી નિકાસ કર્યા હતા,કોર્ટ કેસ થયા બાદ 3 વાર સમન્સ પણ ઈશ્યુ થયા હતા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vLQX8Q

ટીપીઓ અધિકારીની નિમણૂક:ટી.પી.સ્કીમમાં બાંધકામની મંજુરી અંગે લોકોને પડતી મુશ્કેલી દૂર થશે https://ift.tt/eA8V8J

ટીપીઓ સુમરા પાસેથી અડધા શહેરનો ચાર્જ પરત લઈ વધુ એક ટીપીઓ તરીકે રાજેસરાની નિમણૂંક from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3gXSx26

વટસાવિત્રી પૂર્ણિમાની ઉજવણી:સૌભાગ્યવતિ બહેનો પતિના સ્વાસ્થ્ય અને સંસારની પ્રસન્નતા માટે વટસાવિત્રી વ્રત કરશે https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xLnLA1

પાલિકાના બેવડા માપદંડ:છ મહિનાથી શુક્રવારી બજાર બંધ પણ પાલિકાના નાક નીચે ફૂલ બજારમાં ભીડ https://ift.tt/eA8V8J

ફૂલ બજારનું સ્થળાંતર છતાં માર્કેટ પાસે જ પથારા,રોજ સવારે ભારે ધસારો રહેતા સંક્રમણનો ભય from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Sm39iS

ઉતર્યો અમલદાર કોડીનો:પૂર્વ મ્યુનિસિપલ કમિશનર પાસેથી આઈ પેડ,લેપટોપ,હેડફોન પરત મગાયા https://ift.tt/eA8V8J

પાલિકામાં કહેવત યર્થાથ ઠરી,આઈ ટી ડાયરેક્ટરે પીએ પાસે લેખિતમાં ઉઘરાણી કરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2SRUZPL

વાડ જ ચીભડાં ગળતી હતી:વેરાવળ રેલવે ડિવિઝનમાં તત્કાલ રેલ ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, ચાર રેલવે કર્મચારી સહિત 8 લોકો ઝડપાયા https://ift.tt/eA8V8J

અમદાવાદ, સુરતના એજન્ટો મારફત ચાલતું હતું કાળાબજારીનું નેટવર્ક from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xMFx5Y

ભાસ્કર ઈમ્પેક્ટ:અંબાજીમાં પ્રસાદીના કાળાબજાર રોકવા ટીમ ખાનગી વેશમાં ત્રાટકશે

યાત્રાધામ અંબાજીમાં આવતા ભક્તોની સુરક્ષા માટે તંત્ર રહેશે ખડેપગે,પોલીસ, રેવન્યુ, પંચાયત, ગ્રાહક સુરક્ષા, તોલમાપ, ફૂડ એન્ડ ડ્રગ્સની ટામોની રચના કરાઇ http://dlvr.it/S2KXG1

રેલરોકો આંદોલન:રાજુલા પંથકમાં પાંચ જગ્યાએ કોંગ્રેસે ટ્રેન રોકી વિરોધ કર્યો, રેલવે પોલીસ દ્વારા ટ્રેન રોકનાર લોકોની અટકાયત કરી

મોડી સાંજ સુધીમાં ટ્રેન રોકનાર લોકો વિરુદ્ધ ગુનો નોંધાઇ શકે છે http://dlvr.it/S2KXF8

હૈયાફાટ રૂદન:નડિયાદ પાસે ગઇકાલે થયેલા દર્દનાક અકસ્માતના મૃતકોની અંતિમયાત્રા નિકળી, પરિવારના હૈયાફાટ આક્રંદથી આખા ગામમાં ગમગીની છવાઇ https://ift.tt/eA8V8J

ત્રણેય મૃતકોની અંતિમયાત્રા એકીસાથે નીકળતાં ગામ હિબકે ચઢ્યું,અંતિમયાત્રામાં સ્વજનો સહિત ગ્રામજનો જોડાયા અને સોની પરિવારને પડખે ઊભા રહ્યા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xJD6kL

WTC 2021 Final IND v NZ : ન્યૂઝિલેન્ડે રચ્યો ઈતિહાસ, ભારતને હરાવી બન્યું ટેસ્ટનું વર્લ્ડ ચેમ્પિયન https://ift.tt/eA8V8J

ભારતે મેચ જીતવા આપેલા 139 રનના લક્ષ્યાંકને ન્યૂઝિલેન્ડે 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો from home https://ift.tt/3zQPKA9

સુરતમાં રિક્ષા ચાલકોની હડતાળ:ઓલા રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન, ‘ઓલા’ કંપની પર શોષણ કરવાનો આરોપ લગાવી કહ્યુ, ‘માગ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાળ કરીશું’

http://dlvr.it/S2JyLq

Coronavirus Live: महाराष्ट्र में बीते 24 घंटे में कोरोना के 10066 नए मामले, 163 लोगों की मौत

  खास बातें देश में कोरोना वायरस की दूसरी लहर अभी भी जारी है। हालांकि कोरोना के दैनिक संक्रमित मामलों में अब काफी गिरावट आ गई है। कोरोना की वजह से होने वाली मौतों का आंकड़ा भी गिरने लगा है। हालांकि कोरोना की तीसरी लहर की संभावना अभी भी चिंता का विषय है। देश में कोरोना वायरस से संक्रमित मरीजों का आंकड़ा तीन करोड़ के पार पहुंच चुका है और अबतक 29 करोड़ से ज्यादा लोगों को कोरोना की टीका लग चुका है। कोरोना के दैनिक मामलों में तेजी देखने को मिली है। बीते 24 घंटे में देश में कोरोना वायरस के 50,848 नए मामले सामने आए और सक्रिय मामलों की संख्या सात लाख से कम हो गई है। देश में डेल्टा प्लस के वैरिएंट के 40 मामले आए सामने।कोरोना से संबंधित सभी अपडेट्स यहां पढ़िए...