કોરોના અને ભાવવધારાની અસર:રાજકોટમાં છેલ્લા ત્રણ માસથી દર મહિને પેટ્રોલમાં 24 અને ડીઝલના વેચાણમાં 6 લાખ લિટરનો ધરખમ ઘટાડો https://ift.tt/eA8V8J
પહેલા દર મહિને પેટ્રોલ 60 લાખ લિટર અને અત્યારે 36 લાખ લિટર વેચાય છે, ડીઝલ પહેલા દર મહિને 30 લાખ લિટર વેચાતું હતું અને હવે 24 લાખ લિટરનું વેંચાણ,માર્ચ માસના અંતે પેટ્રોલનો ભાવ 87.49 રૂ. અને ડીઝલનો ભાવ 86.90 હતો, જૂન મહિનામાં પેટ્રોલનો ભાવ 94.48 અને ડીઝલનો ભાવ રૂ. 94.94 થયો
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dhh68Z
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3dhh68Z
Comments
Post a Comment