હવે ડેલ્ટાનો ડર:વડોદરાની મહિલામાં ડેલ્ટા+ વેરિએન્ટ મળ્યો, હોમ ક્વોરન્ટીન થયા બાદ સ્વસ્થ થઈ, સુરતમાં પણ એક કેસ
કોરોનાના તમામ વેરિયન્ટ પર કોવિશીલ્ડ, કો-વેક્સિન પ્રભાવી,મહારાષ્ટ્રમાં 20 કેસ નોંધાયા, કુલ બેનાં મોત થયાં: આરોગ્ય મંત્રાલય,શુક્રવાર સુધીમાં 10 રાજ્યમાંથી 45 હજાર સેમ્પલની તપાસ કરાઈ જેમાંથી 48મા ડેલ્ટા+ વાઈરસ મળી આવ્યો
http://dlvr.it/S2T5HW
http://dlvr.it/S2T5HW

Comments
Post a Comment