સ્માર્ટ સીટી ક્યારે બનશે:દાહોદ સ્માાર્ટ સીટી રેન્કીંગમાં 41મા ક્રમે આવતાં ગુજરાતની અન્ય સ્માર્ટસીટીઓની સરખામણીએ નબળી કામગીરી
સુરત પ્રથમ નંબરે,અમદાવાદ,વડોદરા,રાજકોટમાં થતી આયોજનબદ્ધ કામગીરીને કારણે દેખાવ સારો વિશાળ મહાનગરો મોખરે પણ 6 કીમીની ત્રિજ્યામાં વસેલુ દાહોદ સ્માર્ટસીટીના નામે બદસુરત થયુ
http://dlvr.it/S2WWQp
http://dlvr.it/S2WWQp

Comments
Post a Comment