પહેલા મને વેક્સિન આપો...:અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટર પર આયોજનના અભાવે 100થી વધુ લોકો લાઇનમાં ધક્કે ચઢ્યા, વેક્સિનનો સ્ટોક ખૂટતાં સંખ્યાબંધ કેન્દ્રો બંધ કરવાં પડ્યાં https://ift.tt/eA8V8J
વેજલપુરના સાંનિધ્ય બેંકવેટ હોલમાં લોકો કોરોનાનું ભાન ભૂલીને વેક્સિન માટે પડાપડી કરી,રોજ 1 લાખ લોકોને રસી આપવાના દાવા વચ્ચે શનિવારે માત્ર 27 હજારને રસી અપાઈ,જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, બોપલ, ઘુમાના કેન્દ્રોમાં સ્ટોક નહીંનાં પાટિયાં લાગ્યાં
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wXXSNJ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3wXXSNJ
Comments
Post a Comment