ઈતિહાસ ગવાહ હૈ:પોતાના મૃત્યુનો પૂર્વાભાસ રાષ્ટ્રપિતાને સતત થયા જ કર્યો હતો... અને એક દિવસ પ્રભુની પ્રાર્થના કરવા નીકળેલો જીવ પ્રભુમાં મળી ગયો https://ift.tt/eA8V8J
ગાંધીજીએ જિંદગીનો ભરોસો નહીં હોવાનું એ જાન્યુઆરી મહિનામાં સતત કહ્યું હતું,30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્માની હત્યાનો એ છઠ્ઠો પ્રયાસ અંતે સફળ રહ્યો,હત્યારા નથુરામ ગોડસેએ નહીં ભાગવાનો દાવો કર્યો, પણ માળી રઘુએ એને પકડ્યો
from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jgsIwQ
from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jgsIwQ
Comments
Post a Comment