જન્મદિવસની પાર્ટી અંતિમ પાર્ટી બની:ભાવનગરમાં કેક કાપવા ભેગા થયેલા યુવાનો વચ્ચે ઝઘડો થતા યુવાનના મિત્રએ છરીના ઘા ઝીંકી મિત્રને જ પતાવી દીધો https://ift.tt/eA8V8J
યુવાનની જન્મ દિવસની પાર્ટી અંતિમ પાર્ટી બની,ઠઠા મશ્કરીમાં હસવામાંથી ખસવુ થયુ ને ભાઈબંધ પર છરીના ઘા ઝીંકી દેવાયા : શહેરમાં ભારે ચકચાર
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2StY08s
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2StY08s
Comments
Post a Comment