બનાવટી ચીલઝડપ:ઉમરેઠમાં થામણા ચોકડી ચીલઝડપ પ્રકરણમાં ફરિયાદી જ ચીટર નીકળ્યો, તબેલાના કારીગરના હેલ્મેટ પહેરાવી ખાલી પાકીટ ઝૂંટવવાનો ખેલ પાડ્યો
જમીનના માલિકને 11 લાખ ચુકવવા ન પડે તે માટે બનાવટી પ્લાન કર્યો,સ્થાનિક પોલીસની સઘન પૂછપરછ માં ગુનો કબુલ્યો
http://dlvr.it/S2NpV2
http://dlvr.it/S2NpV2

Comments
Post a Comment