ભાસ્કર એક્સક્લૂઝિવ:અમદાવાદમાં 25 હજાર લોકોને જ રસી આપી શકાય તેટલો જથ્થો, આજે નવો સ્ટોક નહીં આવે તો મંગળવારે રસીકેન્દ્રો બંધ રહેશે https://ift.tt/eA8V8J
અગાઉ ત્રણથી ચાર દિવસ ચાલે તેટલો સ્ટોક રહેતો હતો પણ ત્રણ દિવસથી મર્યાદિત જથ્થો આવે છે,મ્યુનિ.ની 1 લાખ ડોઝની માગણી સામે સરકારે માત્ર 10 હજાર ડોઝની ફાળવણી કરતાં ગણતરી ઊંધી વળી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qsCm14
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qsCm14
Comments
Post a Comment