GST વિભાગ સુષુપ્તાવસ્થામાં:બોગસ બીલીંગથી બ્રાસ સ્ક્રેપને નુકસાન, હાલારમાં 3 માસમાં એકેય તપાસ કરી નથી : SGST જોઇન્ટ કમિશનર https://ift.tt/eA8V8J
બીલ વગર માલની હેરફેરથી ભાવફેરના કારણે હાલાકીની ઉધોગકારોમાં ફરિયાદો છતાં જીએસટી વિભાગ સુષુપ્તાવસ્થામાં,ટ્રાન્સપોર્ટરોની મીલીભગતની આશંકા: નાના ઉધોગકારોને આર્થિક ફટકો: ઉચ્ચકક્ષાએ રજૂઆતની તજવીજ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y1soq6
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y1soq6
Comments
Post a Comment