Skip to main content

Posts

Showing posts from June, 2022

પાણીનો પોકાર:જામનગર શહેરના 3 પરા અને એક ગામડામાં ટેન્કર શરૂ થયા

અવધનગરી, આદીનાથ સોસાયટી અને મોટા લખિયામાં પાણીના ટેન્કરના 13 ફેરા,​​​​​​​ચોમાસુ શરૂ, પરંતુ વરસાદ ન થતા ​​​​​​​છેવાડાના વિસ્તારોમાં પાણીની બૂમરાડ શરૂ થઈ http://dlvr.it/ST8GGR

AMC સ્ટેન્ડિંગ કમિટી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 જુલાઈએ ચાંદખેડા, ખોડીયાર સહિત અમદાવાદમાં ચાર અંડરપાસનું ખાત મૂહુર્ત કરશે

થલતેજ વોર્ડમાં હેબતપુર ગામ પાસે 75000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાશે,મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે ભગવાન જગન્નાથ અને મહંતનું ભવ્ય સ્વાગત કરાશે http://dlvr.it/ST7VC3

ભાજપના નેતાની જીભ લપસી:રાજકોટમાં આપ અને કોંગી કાર્યકરોના ભાજપ પ્રવેશ સમયે બાબુ નસીત બોલ્યા: 'આજે બધા કોંગ્રેસમાં જોડાશે'

http://dlvr.it/ST5tYy

અકસ્માત, આપઘાત કે હત્યા?:ભાટ ખાતે સાબરમતી નદીના પટમાંથી અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી, મીસીંગ લોકોની યાદી મંગાવી તપાસ હાથ ધરાઈ

નદીમાં માછીમારી કરતાં લોકોએ લાશ જોઈને પોલીસને જાણ કરી,બિનવારસી લાશ મળી આવતા હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો http://dlvr.it/ST5t3q

સોશિયલ મીડિયાનો દુરુપયોગ ભારે પડ્યો:કેશોદની યુવતીના ફોટાનો વીડિયો બનાવી બિભત્સ લખાણ લખી વાયરલ કરનારા ત્રણ શખ્સો ઝડપાયા

એક વર્ષ પહેલાની ઘટનામાં સાયબર પોલીસની ટીમે ભરૂચ અને નર્મદા જિલ્લાના શખ્સોને ઝડપી લીધા http://dlvr.it/ST5t2H

આદેશ:ડુંગરા પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ

સંજેલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે દારૂના નશામાં આવી ગેરવર્તન કર્યું હતું http://dlvr.it/ST4tTb

અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ:અમદાવાદમાં 60 હજાર મામલે ત્રણ મિત્રોનો યુવક પર છરીથી હુમલો, વચ્ચે પડેલી બહેનનું મોત

http://dlvr.it/ST45Vn

ડીમોલેશનની કામગીરી દરમિયાન દુર્ઘટના:જામનગરમાં ગેરકાયદેસર બાંધકામની દીવાલ એકાએક ધરાશાયી થતા એસ્ટેટ વિભાગના ત્રણ કર્મીઓ દબાયા

એક કર્મચારીને પગમાં ફ્રેક્ચર તેમજ અન્ય બે કર્મચારીઓને હાથમાં ઈજા થતા જી. જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા http://dlvr.it/ST2VbX

હથિયાર સાથે પાંચની અટકાયત:અંકલેશ્વરમાં રથયાત્રા પહેલા જ હથિયારો સાથે શખ્સો ઝડપાયા, છરો અને સિગારેટ લાઇટર ગન કબ્જે કરાઇ

અંકલેશ્વર શહેર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન હથિયારો કબ્જે કર્યા,ઈસમોએ હથિયારો અંગે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે અટકાયત કરી http://dlvr.it/ST2VPY

કાયમી તલાટીની માંગણી:મીઠીઘારીયાલ ગામ હંગામી કર્મચારીઓના હવાલે હોતા ગ્રામજનોએ કાયમી તલાટી નિમણુક કરવા માગ કરી

રેગ્યુલર તલાટીની ઝડપથી નિમણુંક કરવામાં આવે તે માટે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત http://dlvr.it/ST2VPB

NDDB અને KOFના સંયુક્ત પ્રયત્નો:સૂરજમુખીનું ઉત્પાદન વધારી ખાદ્યતેલમાં દેશને આત્મનિર્ભર બનાવવા આણંદની NDDB મેદાને

NDDB અને KOFએ બેંગ્લોરની યુનિ. ઓફ એગ્રીકલ્ચર સાયન્સ સાથે MOU કર્યાં http://dlvr.it/ST1THc

હત્યારા પતિનો પર્દાફાશ:ચંદવાણામાં બિમાર પત્નીને દવાખાને લઈ જવાથી કંટાળેલા પતિએ ગળેટૂંપો દઈ હત્યા કરી, ખેંચ આવતાં મોત થયું હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું

રાત્રે 3 વાગે કપડાથી કે કોઈ અન્ય રીતે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી,હત્યા કર્યા બાદ ખેંચ આવતા મોત થયુ હોવાનુ જુઠ્ઠાણું ચલાવ્યું http://dlvr.it/ST0hJq

રજૂઆત:સરસ્વતીના જાખાના ઈન્દિરાનગરમાં સીસીરોડ અધૂરો મૂકી દેવાતાં રજૂઆત

પાંચ ઘરોનો સીસી રોડ અધૂરો મૂકી કોન્ટ્રાક્ટર ભાગી છૂટ્યો http://dlvr.it/SSy3yl

રજૂઆત:‘વ્યાર ગામની જમીન ખાલી કરવા વન વિભાગ ખોટી ધમકીઓ આપે છે’

ગ્રામજનોએ આક્ષેપો સાથે નખત્રાણા નાયબ કલેક્ટરને કરી રજૂઆત http://dlvr.it/SSy3pL

કાર્યવાહી:ખોરસમ, ઝીલવાણા, વામૈયા અને હારિજમાં રોકડ રૂ. 27, 430 સાથે 19 જુગારી ઝડપાયા

http://dlvr.it/SSy3dS

વિરોધ:ભુજ, અંજાર, મુન્દ્રામાં અગ્નિપથ મુદ્દે કોંગ્રેસના ધરણા કેન્દ્રની ભાજપ સરકારે સેનાનું મોરલ ડાઉન કર્યાનો આક્ષેપ

ભુજ વિધાનસભા કોંગ્રેસે ધરણા યોજી વિસંગતતા નિવારવા માંગ કરી http://dlvr.it/SSy3bR

યુક્રેન-રશિયા યુદ્ધની અસર:દેશમાં સૂરજમુખીના તેલની અછત સર્જાઈ, આયાતી ખાદ્યતેલ પરની દેશની નિર્ભરતા ઘટાડવા માટે આણંદની એનડીડીબી મેદાને

સૂરજમુખીના બિજનું ઉત્પાદન વધારવા માટે એનડીડીબી અને કેઓએફએ બેંગ્લોર સ્થિત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ સાથે એમઓયુ કર્યા http://dlvr.it/SSxH1y

ધરપકડ:પીપરાળા ચેકપોસ્ટ પાસેથી બે તમંચા સાથે જામનગરના બે શખ્સો પકડાયા

સાંતલપુર પોલીસે રૂ.1.32 લાખનો મુદ્ામાલ જપ્ત કર્યો http://dlvr.it/SStqn6

પ્રવેશોત્સવમાં દાતાઓ દ્વારા દાનનો ધોધ:પ્રવેશોત્સવમાં સરકારી શાળાને રૂ.74.56 લાખનું દાન મળ્યું

બાળકોના યુનિફોર્મ, શૈક્ષણિક કીટ, શાળાઓના વિકાસ અને રમતગમતના મેદાન માટે શાળાઓને ખુલ્લા હાથે દાન મળ્યું,રોકડ સ્વરૂપે​​​​​​​ રૂ.7.33 લાખ અને વસ્તુ સ્વરૂપે રૂ.67.26 લાખનું દાન http://dlvr.it/SStqll

કોમી એકતા મજબૂત કરવા પ્રયાસ:અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજના આગેવાનોએ મંદિરના મહંતને આપ્યો ભગવાનનો ચાંદીનો રથ

http://dlvr.it/SStYjs

ખેડૂતે જીવન ટૂંકાવ્યું:હળવદના માથક ગામે ખેડૂતે દવા પી લેતા સારવાર દરમિયાન મોત, પરિવારમાં ગમગિનીનો માહોલ

પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી http://dlvr.it/SStYgB

3 દિવસના રીમાન્ડ મંજૂર:પાટડીમાં વેપારી પર મરચાની ભૂકી નાંખી રૂ. 85 હજારના મુદ્દામાલની લૂંટ ચલાવનારા 3 આરોપીઓના રીમાન્ડ મંજૂર

એલસીબીએ ત્રણ આરોપીઓને રૂ. 50 હજારના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા http://dlvr.it/SStFqp

રજૂઆત:BCAના સભ્યે કહ્યું, ભાવ વધારો ન આપો,સમાધાન છે

સ્ટેડિયમના કોન્ટ્રાક્ટરોના ભાવ વધારાનું પ્રકરણ,એપેક્ષ કમિટીએ સમાધાન હોવા છતાં જવાબ ન આપ્યો http://dlvr.it/SSrThl

બૂટલેગરો બેફામ:કારેલીબાગ ભાવના રોડવેઝના ગોડાઉનમાંથી ફરી દારૂ પકડાયો

કાયદા કે પોલીસનો કોઈ ડર નહીં,ફરી વખત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂનો જથ્થો ઝડપી પડાયો http://dlvr.it/SSrTh5

પોલીસ કાર્યવાહી:સંજીવ ભટ્ટ, શ્રીકુમાર, તિસ્તા સામે પૂરાવા ઉપજાવવા, કાગળો સાથે ચેડાં કરવા, નિર્દોષને 'ફીટ' કરવાના કાવતરાંની કલમો લાગી

ક્રાઈમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ નોંધી,તિસ્તાની અટકાયત અને શ્રીકુમારની ધરપકડ, સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડની તજવીજ http://dlvr.it/SSrD30

અમદાવાદના સમાચાર:જગન્નાથ રથયાત્રા રૂટ પર 8 ભયજનક મકાનો ઉતારી લેવાયા, સૌથી વધુ મકાનો ખાડિયા વિસ્તારમાં

336 મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ભયજનક મકાનો જાહેર કરાયા http://dlvr.it/SSrD0k

ગેરકાયદેસર શિકાર:પાટડી પંથકમાં નીલગાયને ભડાકે દઇ માંસ મટનનો વેપલો, કંકાલ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ

આદરીયાણા-વિસાવડી- વડગામ ત્રણ ગામના સિમાડે આવેલી કોળ તલાવડી પાસેથી કંકાલ મળ્યા http://dlvr.it/SSqwDG

ઉગ્ર આંદોલનની ચીમકી:ભાવનગર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કેરી ફોરવર્ડનો લાભ આપવાની માગ, એબીવીપીએ રજૂઆત કરી

યુનિવર્સિટીમાં વર્ષ 2020-21 ના વિદ્યાર્થીઓને કેરી ફોરવર્ડનો લાભ આપવામાં આવ્યો હતો http://dlvr.it/SSnmWk

રેસ્ક્યૂ ઓપરેશનના LIVE દ્રશ્યો:વડોદરામાં તક્ષશિલા વાળી થતા થતા રહી ગઈ, ફિનિક્સ સ્કૂલમાં આગથી નાસભાગ, 450 વિદ્યાર્થીને બહાર કાઢ્યા, એકને ઈજા

સ્કૂલમાં ત્રીજા માળે MCBમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી,ફાયર બ્રિગેડે સ્કૂલમાં પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો, મોટી દુર્ઘટના થતાં રહી ગઈ,આગ લાગવાની વાત સાંભળીને વાલીઓ સ્કૂલ પર દોડી ગયા http://dlvr.it/SSnmNF

ચેકીંગ કરવા ગયેલા કર્મચારી પર હુમલો:અંજારના મોડસર વાડી વિસ્તારમાં PGVCLની વિજિલન્સ ટીમ પર 30થી 35 લોકોનું ટોળું ધસી આવ્યું, એક કર્મચારી ઘાયલ

વીજ ચેકીંગની કામગીરી દરમિયાન PGVCLના 3 કર્મચારી પર હુમલો,એક કર્મચારી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ http://dlvr.it/SSnmDg

પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલો:નવસારી શહેરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાયા, રાહદારીઓ સહિત વાહનચાલકો પરેશાન

વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ નક્કર કામગીરી ન કરાતા સમસ્યા સર્જાઈ,મોટા ભાગના વિસ્તારોમાં ગટરમાં પૈસા લઈને ડ્રેનેજનું જોડાણ આપ્યા હોવાના આક્ષેપ કરાયા http://dlvr.it/SSnmCm

ફાયર વિભાગની કડક કાર્યવાહી:ફાયરસેફ્ટી મુદ્દે બેદરકાર બિઝનેશ સેન્ટરની 100 દુકાનોને સીલ માર્યા, વેપારીઓએ ખાતરી આપતા ખોલી આપ્યા

ઓડર-બોન્ડ આધારે 300 રૂપિયાના બોન્ડ પર 20 થી 25 દિવસની મહેતલ આપી http://dlvr.it/SSnLlH

રાજકોટના સમાચાર:ઘરેથી નીકળી ગયેલી બાળકીનું રેલવેકર્મીઓએ પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું

જકોટની યુવતીએ UPSCની પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી http://dlvr.it/SSk49p

છેતરપિંડી:રાજકોટમાં વધુ એક બંગાળી કારીગર બંગાળી વેપારીનું રૂ.20.88 લાખનું સોનુ લઇ ફરાર થયો, ફરિયાદ દાખલ

હજુ 6 દિવસ પૂર્વે બંગાળી કારીગર સોનુ લઇ ફરાર થયો હતો તેની તપાસ પૂર્ણ નથી થઇ ત્યાં વધુ કિસ્સો સામે આવ્યો http://dlvr.it/SSk3qT

દાદાગીરી:રાજકોટમાં ઇકો કારના ચાલકે પાલતુ શ્વાનને કચડીને કહ્યું:'બાળકો આડા આવશે તો તેને પણ ઉડાવી દઈશ'

વામ્બે આવાસ યોજનાની ઘટના, સ્થાનિક મહિલાએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી http://dlvr.it/SSk3TV

જસ્ટિસ જે.બી પારડીવાલાએ કહ્યું:'સાચો ન્યાય એ છે, જ્યારે જજ પોતાની સમજ, આવડત ક્ષમતાથી કોઈના દબાણમાં આવ્યા વિના નિર્ણય લે'

HCના પૂર્વ ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળનાર,જસ્ટિસ જે.બી.પારડીવાલાનો વિદાય સમારંભ યોજાયો http://dlvr.it/SSk35R

લૂંટારૂઓ ઝડપાયા:પાટડી-બામણવા રોડ પર વેપારી પર મરચાની ભૂકી નાંખી 85 હજારના મુદ્દામાલની લૂંટ કરનાર 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા

એલસીબીએ લૂંટ કેસમાં બજાણાનો એક અને અમદાવાદના બે આરોપીઓને ઝડપી 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો http://dlvr.it/SSk2zz

દેશી દારૂના ધંધાર્થીઓ પર તવાઈ:જામનગરના દરેડ અને મસીતિયા પાસેથી ત્રણ શખ્સો 565 લીટર દારૂ સાથે ઝડપાયા, એકની શોધખોળ

મસીતિયા રોડ ખાતેથી 565 લીટર દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો,દરેડ ગામે અલ્ટો કારમાંથી 425 લીટર દેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા http://dlvr.it/SRY62c

નિરાધાર વૃદ્ધોને મળશે આધાર:સાવરકુંડલાના શ્રી રામ વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા નિર્મિત 'ગિરધર ધર'નું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ

વડીલો માટે નિઃશુલ્ક રહેઠાણ સહિત તમામ સુવિધાઓ આપવામાં આવશે http://dlvr.it/SRY62F

હોટલમાં વિકરાળ આગ ભભૂકી:ખેરાલુમાં શીત કેન્દ્ર સામે આવેલું નાસ્તા હાઉસ ભીષણ આગની ચપેટમાં, તમામ સામાન બળીને ખાખ

રાત્રી દરમિયાન અંબિકા નાસ્તા હાઉસમાં આગ લાગતાં સામાન બળીને ખાખ,સ્થાનિક ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો http://dlvr.it/SRXg4H

દીપક નાઇટ્રેટના બ્લાસ્ટની અસર:રૂબામીનમાં કાચ તૂટ્યા, પાણીના જગ વિખેરાયા,સીલિંગમાં તિરાડ

દીપક નાઇટ્રેટના બ્લાસ્ટની અસરનો પાસેની કંપનીના ગાર્ડે ચિતાર આપ્યો,ફાટેલા બોઇલરના પાર્ટ્સ મેઘમણી કંપનીના કમ્પાઉન્ડમાં ઊડીને પડ્યા http://dlvr.it/SRWykl

ભાસ્કર ઈમ્પેક્ટ:અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ રૂટ પર AMC અને મેટ્રો રેલ કોર્પોરેશન સંકલન કરી અને પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરશે

ખોખરા રેલવે ઓવરબ્રિજ 31 જુલાઈ સુધીમાં શરૂ થઈ જશે http://dlvr.it/SRWCPb

જળસંકટના એંધાણ:રાજકોટ જિલ્લાનાં જળાશયો તળીયા ઝાટક, 25 ડેમોમાં માત્ર 29 ટકા પાણીનો જીવંત જથ્થો

ભાદર, આજી અને ન્યારી સિવાય મોટા ભાગનાં ડેમો પાણી વિહોણા,સિંચાઈ અને કલેકટર કચેરીમાં મોન્સુન કન્ટ્રોલ રૂમ શરૂ થયો http://dlvr.it/SRTjhq

દારૂની હેરાફેરી:દાહોદના આગાવાડા પાસેથી ઈક્કોમાં લઈ જવાતો 1.12 લાખનો વિદેશી દારુ ઝડપાયો

બે બુટલેગર ઝડપાયા, એમ.પીનો વેપારી ફરાર, ગાડી સાથે 2.66 લાખનો મુદ્દામાલ જપ્ત http://dlvr.it/SRTjhg

કોરોના રાજકોટ LIVE:બુધવારે 522 લોકોના ટેસ્ટ કરાયા, 8 દિવસથી પોઝિટિવ કેસ શૂન્ય, શહેરમાં 3 દર્દી સારવાર હેઠળ

એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 199, ઝાડા-ઊલટીના 101 અને તાવના 81 કેસ નોંધાયા http://dlvr.it/SRTQQm

કાર્યવાહી:બેંકની લોન ડૂબાડવા મુદ્દે મોહિત કમ્બોજ પર ગુનો દાખલ કરાયો

રૂં. 52 કરોડની લોન બીજા કારણોસર વાપરવાનો આરોપ http://dlvr.it/SRSkhf

નશાનો સપ્લાયર ઝડપાયો:સુરતમાં બે વર્ષથી ગાંજાની સપ્લાયના કેસમાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પકડાયો

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો http://dlvr.it/SRRxRZ

સમર ઈન્ડકશન વર્કશોપ:ગીર સોમનાથ જિલ્લાની આઠ કોલેજો દ્વારા સમર ઈન્ડકશન વર્કશોપનું આયોજન, વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું

40 વિદ્યાર્થીઓ અને 8 સંયોજક પ્રોફેસરોએ ભાગ લીધો,વિદ્યાર્થીઓને કીટ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી http://dlvr.it/SRQLRg