Skip to main content

હથિયાર સાથે પાંચની અટકાયત:અંકલેશ્વરમાં રથયાત્રા પહેલા જ હથિયારો સાથે શખ્સો ઝડપાયા, છરો અને સિગારેટ લાઇટર ગન કબ્જે કરાઇ

અંકલેશ્વર શહેર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન હથિયારો કબ્જે કર્યા,ઈસમોએ હથિયારો અંગે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે અટકાયત કરી
http://dlvr.it/ST2VPY

Comments