લૂંટારૂઓ ઝડપાયા:પાટડી-બામણવા રોડ પર વેપારી પર મરચાની ભૂકી નાંખી 85 હજારના મુદ્દામાલની લૂંટ કરનાર 3 આરોપીઓને પોલીસે દબોચી લીધા
એલસીબીએ લૂંટ કેસમાં બજાણાનો એક અને અમદાવાદના બે આરોપીઓને ઝડપી 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
http://dlvr.it/SSk2zz
http://dlvr.it/SSk2zz

Comments
Post a Comment