Skip to main content

જસ્ટિસ જે.બી પારડીવાલાએ કહ્યું:'સાચો ન્યાય એ છે, જ્યારે જજ પોતાની સમજ, આવડત ક્ષમતાથી કોઈના દબાણમાં આવ્યા વિના નિર્ણય લે'

HCના પૂર્વ ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળનાર,જસ્ટિસ જે.બી.પારડીવાલાનો વિદાય સમારંભ યોજાયો
http://dlvr.it/SSk35R

Comments