Skip to main content

છેતરપિંડી:રાજકોટમાં વધુ એક બંગાળી કારીગર બંગાળી વેપારીનું રૂ.20.88 લાખનું સોનુ લઇ ફરાર થયો, ફરિયાદ દાખલ

હજુ 6 દિવસ પૂર્વે બંગાળી કારીગર સોનુ લઇ ફરાર થયો હતો તેની તપાસ પૂર્ણ નથી થઇ ત્યાં વધુ કિસ્સો સામે આવ્યો
http://dlvr.it/SSk3qT

Comments