પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલો:નવસારી શહેરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાયા, રાહદારીઓ સહિત વાહનચાલકો પરેશાન
વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ નક્કર કામગીરી ન કરાતા સમસ્યા સર્જાઈ,મોટા ભાગના વિસ્તારોમાં ગટરમાં પૈસા લઈને ડ્રેનેજનું જોડાણ આપ્યા હોવાના આક્ષેપ કરાયા
http://dlvr.it/SSnmCm
http://dlvr.it/SSnmCm

Comments
Post a Comment