Skip to main content

Posts

Showing posts from May, 2022

સર્વરના ધાંધિયા:પાટણ પાલિકામાં છેલ્લા દિવસોમાં વેરો ભરવા ધસારો વધ્યો, સર્વર ડાઉન થતાં કામગીરી ઠપ

મામલતદાર કચેરીની ઇ-ધરા બાદ હવે પાલિકામાં પણ સર્વર ડાઉન http://dlvr.it/SRPMYy

કુલપતિના અધ્યક્ષસ્થાને બેઠક:વડાલીમાં 6.54 કરોડના ખર્ચે ઓર્ગેનિક ફાર્મિંગ સેન્ટર બનાવવા માટે ટેન્ડર કરવાં મંજુરી અપાઇ

યુનિવર્સિટીમાં બાંધકામ સમિતિની કુલપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ http://dlvr.it/SRPMJl

છ સામે ફરિયાદ:સિદ્ધપુરમાં ડી.જે વગાડવાની અદાવતમાં છ શખ્સોએ કરેલા હુમલામાં 3 ને ઇજા

ઇજાગ્રસ્તે સિદ્ધપુર પોલીસ મથકે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી http://dlvr.it/SRPMJ4

વિકાસના કામોને વેગ:ભાવનગર-દહેજ અને ભાવનગર-મુંબઈ વચ્ચે આગામી દિવસોમાં અત્યાધુનિક અને ઝડપી રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરાશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સીપેટના 55માં વ્યવસાયિક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કર્યું,ભાવનગરમાં સીપેટના કેન્દ્રની સ્થાપના થવાથી ઉદ્યોગોને ટેકનોલોજીકલ સહાય મળશે,યુવાનોને રોજગારી મળશે અને ઉદ્યોગને કુશળ માનવબળ પણ મળશે http://dlvr.it/SRNZl8

નિર્દોષ છુટકારો:પાટીદાર અનામત આંદોલન સંદર્ભે જામનગરમાં તોડફોડના કેસના 14 આરોપીઓને કોર્ટે નિર્દોશ જાહેર કર્યા

આંદલન દરમિયાન પોલીસ કર્મચારીનું બાઈક સળગાઈ નાખ્યું હોવાનો આરોપ હતો http://dlvr.it/SRM22c

ઓપરેશન રક્તચંદન સંપન્ન:મુન્દ્રા બંદરે ‘ટોયલેટરીઝ’ના નામે જતું 11.70 કરોડનું 14.63 ટન રક્તચંદન સીઝ

કન્ટેનરમાંથી 840 વુડન લોગ મળ્યા,શક થતા કન્ટેનરને સ્કેન કરાવતા લાકડાઓ સ્પષ્ટ જોવા મળ્યા, ડિક્લેર કરેલી વસ્તુ ન નિકળી! http://dlvr.it/SRL3xW

જનમાર્ગે એક્સિડન્ટ સ્પોટ શોધ્યા:અમદાવાદમાં ઈસ્કોન અને રાયપુર દરવાજા BRTS જંક્શન અકસ્માત ઝોનમાં, કુલ 23 સ્થળે દુર્ઘટનાઓ ઘટી

તમામ 23 જગ્યા પર અકસ્માત ઝોન અને ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા લગાવાશે,દિશાસૂચક સિમ્બોલથી લોકોનું ધ્યાન તેના ઉપર જશે અને અકસ્માત નિવારી શકાશે http://dlvr.it/SRKmj5

કલેકટરને અપાયું ચાંદીનું આવેદનપત્ર:ભરૂચમાં 3.5 કિમિ લાંબી સ્થાનિક લોક અધિકાર યાત્રા નિકળી, વિવિધ 7 મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

નદી ઉપર ભુમાફિયાઓએ બનાવેલા ઠેર-ઠેર પુલિયા તોડી પડાય તેમજ સ્થાનિકોને ઉદ્યોગોમાં 80 ટકા રોજગારી સહિતની માંગ,સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ અને સ્થાનિક અધિકાર મંચે CMને સંબોધતુ આવેદનપત્ર પાઠવ્યું http://dlvr.it/SRKmgn

કોરોના ગુજરાત LIVE:​​​​​​​રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 34 નવા કેસ સામે 26 દર્દી રિકવર, સતત 23મા દિવસે શૂન્ય મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 25 હજાર 130ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા http://dlvr.it/SRKPL5

એક્સટેન્શન:મુખ્ય સચિવ પંકજ કુમાર અને પોલીસ વડા આશિષ ભાટિયાને 8 માસનું એક્સટેન્શન

બંને હવે ચૂંટણી, નવી સરકારની રચના પછી નિવૃત્ત http://dlvr.it/SRHG5P

વેન્ડિંગ પોલિસી કાગળ પર:શહેરમાં અનેક શાક માર્કેટો નકામી છતાં ભટારમાં 9 કરોડથી નવી બનશે

76 કરોડથી બનનારી 27 માર્કેટ અદ્ધરતાલ http://dlvr.it/SRH23Q

શિક્ષિકા પર હુમલો:ઉનાની ગાયત્રી પાર્ક સોસાયટીમાં શિક્ષિકાના ઘરમાં ઘૂસીને શખ્સે જીવ લેનાની કોશીષ કરી

શિક્ષિકાએ હુમલાખોર વિરુદ્ધ ચેક રિટર્ન અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી http://dlvr.it/SRGnGM

ચોરીના 15 ગુનાઓનો ભેદ ઉકેલાયો:વલસાડ પોલીસે આંતર રાજ્ય ઘરફોડ ચોરી આચરતી કુખ્યાત ગેંગના 7 સાગરીતોને ઝડપી પાડ્યાં, છેલ્લા 10 વર્ષથી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો

ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ઘરફોડ તથા વાહન ચોરીના ગુના આચર્યા હતા,આ ગેંગ શરીરે ઓઇલ લગાવી વાહનમાં પથ્થરો સાથે રાખી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા,ચોરી પૂર્વે અટકાયત, દિવસે રેકી કરી રાત્રે ટાર્ગેટને નિશાન બનાવતા, ઓળખ છુપાવવા ચડ્ડી બનિયન પહેરીને શરીરે તેલ ચોપડી ચોરી કરતી હતી http://dlvr.it/SRGnC5

કારોબારી બેઠકમાં બબાલ:રાધનપુરમાં સાધુ સમાજની બેઠકમાં હોબાળો થયો, ધોકા વડે હુમલો કરાતાં એક યુવક ઇજાગ્રસ્ત

યુવાનોએ અમુક મુદ્દા ઠરાવમાં લેવાનું જણાવતાં પ્રમુખ ખીજાયા,ચડસાચડસી થયા બાદ એક યુવાન રામપ્રકાશ ઉપર ધોકાથી હુમલો http://dlvr.it/SRGV5W

બસમાં તોડફોડ:બાલાસર પાસે ઉભી કેમ ન રાખી કહી એસટી બસમાં પથ્થર મરાયો

શખ્સે બસની ચાવી કાઢી, બસના ચાલકને નીચે ઉતારી ધમકી આપી http://dlvr.it/SRDtCW

ધરપકડ:આદિપુરના એપાર્ટમેન્ટમાંથી 14 હજારના વિદેશી શરાબ અને બિયર સાથે 1 જબ્બે

અંજારના ખેતરપાળ મંદિર સામેથી 5,200 ના શરાબ સાથે એક પકડાયો http://dlvr.it/SRDtBf

આત્મહત્યા:ગરબાડામાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી http://dlvr.it/SRDdVG

જશ ખાટવાની હોડ !:રાજકોટમાં નરેશ પટેલના વેવાઇના બંગલામાં થયેલ હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો, છતાં માહિતી જાહેર કરવાને લઇને બે પોલીસમાં કોલ્ડવોર

બંગલામાં કેરટેકરની ચોરી કરવાના ઇરાદે હત્યા થઈ હતી, હત્યારો રાજસ્થાનથી ઝડપાયો,પોલીસે સીસીટીવી અને મોબાઇલ ટાવરના ડમ્પ લોકેશન આધારે આરોપીને ઝડપી લીધો http://dlvr.it/SRDdS7

સરકારી યોજનાનો લાભ મેળવ્યો:પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કુલ 2.72 લાખ ગેસ કનેકશન મળતા બહેનોને ચુલા ફુંકવામાંથી મુક્તિ મળી

જિલ્લામાં કુલ- 21.68 લાખ લાભાર્થીઓને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભ અપાયા http://dlvr.it/SRDL8W

જોખમ:ચોમાસા દરમિયાન મુંબઈમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની શક્યતા છે

દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવો જોઈએઃ આપ http://dlvr.it/SRBYsx

કાર્યવાહી:સિટી ટ્રાફિક પોલીસ ચોકી સામે જ ભર બપોરે છરીની અણીએ 24 હજારની લૂંટ

અસામાજિક તત્વોએ બિમાર પિતાને મળવા જતા પરપ્રાંતિય યુવકને નિસહાય બનાવ્યો,હાથ ખેંચી છરી ગળે રાખી રૂ.12 હજાર, મોબાઇલ ત્રણ જણા ઝુંટવી ગયા http://dlvr.it/SRBYsw

છેલ્લા 70 વર્ષથી યોજાતી અખંડ રામધૂન:ઝાલાવાડના ચોર્યાસી ગામોમાં દર અગિયારસે રામધૂનનું આયોજન, હળવદના કડિયાણામાં એક હજાર ભક્તો જોડાયા

હળવદના કડીયાણા ગામે એક હજારથી વધુ ભક્તોએ રામનામની ધૂન બોલાવી,1953થી રામધૂનની શરૂઆત ધ્રાંગધ્રાના ધોરી ગામથી કરવામાં આવી હતી http://dlvr.it/SRBF7L

સશસ્ત્ર હુમલો:દાહોદના ચોસાલામાં "અહિયાં છાપરૂ કેમ બનાવો છો" કહી ત્રણ લોકોએ દંપતીને માર માર્યો

લાકડી, લોખંડની પાઇપ મારી ઘાયલ કરી મારી નાખવાની ધમકી આપી ગામના ત્રણ વ્યક્તિનું કૃત્ય, ત્રણેય સામે તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયો http://dlvr.it/SRBF7D

સ્ટેન્ડીંગ ચેરમેનની તપાસમાં ખુલાસો:ગાંધીનગર મનપાના અધિકારીના અનેક કૌભાંડો સામે આવ્યાં, ખેલ મહાકુંભનાં કાર્યક્રમમાં સંજય શાહે પાણીનું કૌભાંડ આચર્યું હતું

સ્ટોર શાખાના અધિકારીએ કૌભાંડો આચરી ગાંધીનગર કોર્પોરેશનની તિજોરીને મોટું આર્થીક નુકસાન પહોંચાડ્યું http://dlvr.it/SR9qQm

અકસ્માત:ગાંધીધામના કાર્ગો પાસે માર્ગ ઓળગતા યુવક પર ટ્રક ફરી વળતા કમકમાટીભર્યું મોત

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી http://dlvr.it/SR6zSG

રોકડની ઉઠાંતરી:દાહોદમાં સ્ટેશન રોડ પર દુધના વેપારીની 70 હજારની થેલી ઉઠાવી ગઠિયો ફરાર, ગઠિયો સીસીટીવીમાં કેદ થયો

પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી http://dlvr.it/SR6z7P

તોડપાણીનો પ્રયાસ ભારે પડ્યો:​​​​​​​અમદાવાદમાં ફટાકડાની ફેકટરીમાં રૂ.1.20 લાખની ખંડણી માગનારા ચાર નકલી પત્રકારની ધરપકડ

ફેક્ટરીનું લાયસન્સ રદ કરાવી નાખવાની ધમકી આપી આરોપીઓએ પૈસા માગ્યા http://dlvr.it/SR6yvk

આત્મહત્યા:વિજાપુરમાં આધેડે જમીનના ઝઘડાથી ત્રસ્ત થઈ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કૌટુંબિક જમીનવાળા ખેતરમાં જઈને ગળેફાંસો ખાઈ લીધો http://dlvr.it/SR6yrj

હૈયું કંપાવી નાખે તેવું કારસ્તાન:ચાર દિવસ પહેલા પરણેલી યુવતીએ વસો CHC સેન્ટરનાં ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો, પાપ છૂપાવવા ટોઈલેટમાં પાણી ભરેલી ડોલમાં બાળકને ત્યજી દેતા મોત

વસો પોલીસે યુવતી સામે આઇપીસી 318 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી,માતાના કારસ્તાનથી બાળકનું મોત થતાં લોકોએ પરિણીત યુવતી પર ફીટકાર વરસાવી http://dlvr.it/SR6XQM

વઢવાણમાં ઘાતકી હત્યા:દારૂના નશામા અપશબ્દો બોલતા બે શખ્સોએ બોથડ પદાર્થ મારી યુવકને પતાવી દીધો

પોલીસે ઘટના સ્થળે દોડી જઇ હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો http://dlvr.it/SR3hqF

ગોડાઉનમાં ભીષણ આગ:સુરતની પીપોદરા GIDC પ્લાસ્ટિકના વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગતા ધુમાડા 4 કિલોમીટર દૂર સુધી દેખાયા

શોર્ટ સર્કિટથી લાગેલી આગે સમગ્ર ગોડાઉનને ઝપેટમાં લઈ લીધું,પ્લાસ્ટિક વેસ્ટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 7 ફાયર ટેન્ડરોની મદદ લેવાઈ,જીઆઈડીસીની ખાનગી કંપનીના ફાયર ટેન્ડરે આગ ઓલવી​​​​​​​, 8 ​​​​​​​કલાકે આગ ​​​​​​​કાબૂમાં, બેને બચાવાયા http://dlvr.it/SR3hpj

આવી ભૂલ ના કરતા:દુબઈથી અમદાવાદ આવેલા સુરતના યુવકને નકલી કસ્ટમના અધિકારીઓએ લૂંટી લીધો, ફોન, પાસપોર્ટ અને રોકડ લઈ ફરાર

ફિલ્મની જેમ ટોઇલેટમાં લઇ જઇ માર માર્યો અને સામાન લૂંટી નકલી કસ્ટમ અધિકારી ફરાર http://dlvr.it/SR3FVV

કડક કાર્યવાહી:AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પ્લાસ્ટિક પ્રતિબંધની ઝુંબેશના ભાગરૂપે 63275 લોકોને નોટિસ આપી રૂ.3.89 કરોડનો દંડ કર્યો

કુલ 15220 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો http://dlvr.it/SR3F2H

રજૂઆત:જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ પર થ્રી ફેઝ વીજ સપ્લાય આપવા ધારાસભ્ય અંબરીશ ડેરની માગ

અંબરીશ ડેર દ્વારા ઉર્જામંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી http://dlvr.it/SR3DxR

બગીચાને મળશે નવા રંગરૂપ:સુરેન્દ્રનગરના લીંબડીમાં રૂ. 60 લાખના ખર્ચે દિગ્વિજય બાગનું રિનોવેશન હાથ ધરવામાં આવશે

વર્ષોથી ઉજ્જડ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલો બાગ નવા રંગરૂપ ધારણ કરશે,અણઆવડતના પગલે લોક ઉપયોગમાં બગીચા આવતા ન હોવાની લોકોની ફરિયાદ http://dlvr.it/SR05Sf

વિધાર્થીઓના પ્રશ્નનોના ઉત્તર અપાશે:ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ધોરણ- 9થી 12ના વિઘાર્થીઓ માટે કારકિર્દી અંગે માર્ગદર્શનનો કાર્યક્રમ 26મીએ યોજાશે

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ડી.ડી.ફ્રી ડીશ, ડી.ટી.એચ સર્વિસ અને યુ-ટયુબમાં પણ થશે. http://dlvr.it/SR05SY

જીવલેણ હુમલો:વેરાવળમાં ચા પીવા એસ.ટી. કેન્‍ટીનમાં ગયેલા લેબ ટેકનીશ્‍યન અને તેના મિત્ર ઉપર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

હુમલામાં ઘાયલ લેબ ટેકનીશ્‍યનને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ લઇ જવામાં આવ્‍યો,પોલીસે ગુનો નોંઘી ગણતરીના કલાકોમાં જ બંન્‍ને આરોપીઓને ઝડપી લીઘા http://dlvr.it/SQzcj6

સાસણની મુલાકાતે કેન્દ્રીય વનમંત્રી:ગીરમાં નજીકથી સિંહો નિહાળી ભૂપેન્દ્ર યાદવ અભિભૂત થયા, 'લાયન પ્રોજેક્ટ'ને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી

મંત્રીએ ગીર જંગલમાં વસતા માલધારીઓ, ખેડુતો, સ્થાનીકો લોકો સાથે બેઠક કરી મુશ્‍કેલીઓ અને પ્રશ્નોની જાણકારી મેળવી,​​​​​​​ગીરમાં સિંહોનું સંર્વઘન અને વન વિભાગની કામગીરી અંગે પણ અઘિકારીઓ પાસેથી તલસ્‍પર્શી માહિતીઓ જાણી http://dlvr.it/SQzcHl

યોજનાના લાભો ઘર આંગણે:જામનગરમાં સરકારી યોજનાના લાભો ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવાનું આયોજન હાથ ધરાયું

સસ્તા અનાજની કોઈપણ દુકાનેથી ગંગા સ્વરૂપા યોજના સહિતની યોજનાના લાભો અપાશે,તા.25 મેથી તા.4 જૂન સુધી લાભાર્થીઓને ઉપરોક્ત યોજનાના લાભો ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવાશે http://dlvr.it/SQzcCq

મહેસાણામાં કોંગ્રેસની બેઠક:ગેનીબેનના વિવાદીત નિવેદન અંગે જગદીશ ઠાકોરે કહ્યું- 'રાજકીય કે સામાજિક આગેવાનો બોલવમાં ભાન રાખે તો વધારે સારું'

કાલે સવારે જ ચૂંટણી જાહેર કરો કોંગ્રેસ ચૂંટણી લડવા સજ્જ છે: જગદીશ ઠાકોર http://dlvr.it/SQw1PW

કોરોના ગુજરાત:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24 નવા કેસ સામે 30 દર્દી રિકવર, સતત 16મા દિવસે શૂન્ય મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 905ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા http://dlvr.it/SQw0vw

અબોલ પશુનો ભોગ લેવાયો:બોરસદના નિસરાયા ગામે ત્રણ પશુની બલિ ચડાવનાર બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

સામાજીક કાર્યકરની ફરિયાદ આધારે પોલીસે બે શખસ સામે ગુનો નોંધ્યો http://dlvr.it/SQw0Zl

પ્રિ-મોન્સૂન એક્ટિવિટી:અમદાવાદમાં રોડ રિસરફેસ અને બનાવવાની રાત-દિવસ કામગીરી, ક્વોરી ઉદ્યોગની હડતાળના કારણે 30 ટકા કામો બાકી

શહેરના 60 ફૂટના 28 જેટલા રોડ પ્રોજેક્ટના કામો ચોમાસા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે-ચેરમેન મહાદેવ દેસાઈ,શહેરમાં 80થી 90 રોડનું દરરોજ 3600 મેટ્રિક ટન જેટલું કામ થઇ રહ્યું છે http://dlvr.it/SQw0Cc

ટ્રેનમાં ચોરી:કોલ્હાપુરની મહિલા મુસાફરનું ટ્રેનમાં પર્સ ચોરાયું,મહેસાણા રેલવે પોલીસમાં નોંધાઈ ફરિયાદ

અજાણ્યો ચોર પર્સ અને મોબાઇલની ચોરી કરી ફરાર http://dlvr.it/SQw08R

વિદેશી દારૂ ઝડપાયો:ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ નર્મદા એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 1.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

નર્મદા એપાર્ટમેન્ટ જય ઝેરોક્ષની દુકાનમાંથી 1.74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો,પોલીસે એક બુટલેગરને ઝડપી પાડ્યો, અન્ય એક ફરાર http://dlvr.it/SPkkfR

આત્મહત્યા:જામનગરમાં હોમલોનના હપ્તા ન ભરી શકનાર યુવાનનો આપઘાત

ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધા પછી સંકડામણે ઘેરી લીધો હતો http://dlvr.it/SPjnhJ

ડૂબી જતા મોત:ઉમરેઠ નહેરમાં ન્હાવા ગયેલા બે કિશોરના કરુણ મોત, બે બાળકોનો બચાવ

બાળકોએ બૂમાબૂમ કરતા બે બાળકોને બચાવી લીધા હતા http://dlvr.it/SPjRLV

એકતરફી પ્રેમ:વડોદરામાં એમ.એસ. યુનિ.ની વિદ્યાર્થિનીને યુવકની ધમકી "પ્રેમ સંબંધ નહીં રાખે તો તારા માતા-પિતાને જાનથી મારી નાખીશ"

યુવતીને હેરાન કરવા યુવક કોલેજની લેબ સુધી પહોંચી ગયો http://dlvr.it/SPhzFm

સુદામાના ચરણ સ્પર્શ:પોરબંદરના વિશ્વ પ્રસિદ્ધ સુદામા મંદિરે સુદામાના ચરણ પાદુકાને સ્પર્શ કરી ભક્તોએ ધન્યતા અનુભવી

વર્ષમાં એક જ વખત અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરવાનો લ્હાવો મળે છે http://dlvr.it/SPgvC7

ફિલ્મી ઢબે ફરાર ચાલક ઝડપાયો:દહેગામના પાલૈયા રોડ પર ઘરની બહાર ઉભેલા વૃદ્ધનું ટ્રકની ટક્કરે મોત, દીકરાએ બાઈક ઉપર પીછો કરી ટ્રકને ઝડપી

દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી http://dlvr.it/SPgQ1F