છેલ્લા 70 વર્ષથી યોજાતી અખંડ રામધૂન:ઝાલાવાડના ચોર્યાસી ગામોમાં દર અગિયારસે રામધૂનનું આયોજન, હળવદના કડિયાણામાં એક હજાર ભક્તો જોડાયા
હળવદના કડીયાણા ગામે એક હજારથી વધુ ભક્તોએ રામનામની ધૂન બોલાવી,1953થી રામધૂનની શરૂઆત ધ્રાંગધ્રાના ધોરી ગામથી કરવામાં આવી હતી
http://dlvr.it/SRBF7L
http://dlvr.it/SRBF7L

Comments
Post a Comment