વિદેશી દારૂ ઝડપાયો:ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ નર્મદા એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 1.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
નર્મદા એપાર્ટમેન્ટ જય ઝેરોક્ષની દુકાનમાંથી 1.74 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો,પોલીસે એક બુટલેગરને ઝડપી પાડ્યો, અન્ય એક ફરાર
http://dlvr.it/SPkkfR
http://dlvr.it/SPkkfR

Comments
Post a Comment