Skip to main content

યોજનાના લાભો ઘર આંગણે:જામનગરમાં સરકારી યોજનાના લાભો ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવાનું આયોજન હાથ ધરાયું

સસ્તા અનાજની કોઈપણ દુકાનેથી ગંગા સ્વરૂપા યોજના સહિતની યોજનાના લાભો અપાશે,તા.25 મેથી તા.4 જૂન સુધી લાભાર્થીઓને ઉપરોક્ત યોજનાના લાભો ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવાશે
http://dlvr.it/SQzcCq

Comments