Skip to main content

ચોરીના 15 ગુનાઓનો ભેદ ઉકેલાયો:વલસાડ પોલીસે આંતર રાજ્ય ઘરફોડ ચોરી આચરતી કુખ્યાત ગેંગના 7 સાગરીતોને ઝડપી પાડ્યાં, છેલ્લા 10 વર્ષથી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો

ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ઘરફોડ તથા વાહન ચોરીના ગુના આચર્યા હતા,આ ગેંગ શરીરે ઓઇલ લગાવી વાહનમાં પથ્થરો સાથે રાખી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા,ચોરી પૂર્વે અટકાયત, દિવસે રેકી કરી રાત્રે ટાર્ગેટને નિશાન બનાવતા, ઓળખ છુપાવવા ચડ્ડી બનિયન પહેરીને શરીરે તેલ ચોપડી ચોરી કરતી હતી
http://dlvr.it/SRGnC5

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6