બગીચાને મળશે નવા રંગરૂપ:સુરેન્દ્રનગરના લીંબડીમાં રૂ. 60 લાખના ખર્ચે દિગ્વિજય બાગનું રિનોવેશન હાથ ધરવામાં આવશે
વર્ષોથી ઉજ્જડ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલો બાગ નવા રંગરૂપ ધારણ કરશે,અણઆવડતના પગલે લોક ઉપયોગમાં બગીચા આવતા ન હોવાની લોકોની ફરિયાદ
http://dlvr.it/SR05Sf
http://dlvr.it/SR05Sf

Comments
Post a Comment