સેવા મુક્ત થયા બાદ પણ ક્વાર્ટર ખાલી કરતા નહોતા,મદદનીશ કલેક્ટરે યુનિવર્સિટીની તરફેણમાં ચુકાદો આપી ક્વાર્ટર ખાલી કરવા હુકમ કર્યો http://dlvr.it/SKkBHn
જામીનમુક્ત પતિને પોલીસ ઉપાડી જતાં પત્નીએ અરજી કરી હતી,અમરાઈવાડી PSI અને અન્ય બે પોલીસ કર્મી વિરુદ્ધ મેટ્રોપોલિટન કોર્ટમાં અરજી કરાઈ હતી http://dlvr.it/SKgGYY
રહીશોએ કહ્યું, જે ફ્લેટના હપતા ભરીએ છીએ એ જ મકાન સીલ થઈ ગયાં છે,શ્રી ડેવલપર્સ દ્વારા લોન ન ભરતાં બેંકે એપાર્ટમેન્ટના ફ્લેટ સીલ કરી દીધા http://dlvr.it/SKXHl9
અગાઉ ક્રિકેટરની માતાએ 8 ડ્રગ્સ પેડલરમાં મુખ્ય પેડલર તરીકે સુધાનું નામ આપ્યું હતું,28 જૂન 2021ના રોજ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સુધાને પકડી પાડી હતી http://dlvr.it/SJDtQN