Skip to main content

ડ્રગ પેડલર સુધાનું ‘રાજ’કોટ:રૈયાધાર અને જંગલેશ્વરને નશાના કારોબારનું એપી સેન્ટર બનાવ્યું, ક્રિકેટરની જિંદગી ધનોતપનોત કરી, યુવાનનો આપઘાત, પોલીસને કેમ ગાંઠતી નથી?

અગાઉ ક્રિકેટરની માતાએ 8 ડ્રગ્સ પેડલરમાં મુખ્ય પેડલર તરીકે સુધાનું નામ આપ્યું હતું,28 જૂન 2021ના રોજ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સુધાને પકડી પાડી હતી
http://dlvr.it/SJDtQN

Comments